SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા જ્ઞાન ભંડાર પાટણની ‘શ્રી અંગવિજ્જા’’ની હસ્તપ્રત અણહિલપુર પાટણમાં પાતશાહ મહમૂદના રાજ્યમાં સં. ૧૫૨૭, આશ્વિન વદિ-૭, રવિવાર (૬-ઓક્ટો, ઇ.સ. ૧૪૭૧) લખાઇ૨ આવશ્યક વૃત્તિની પાટણ-ગ્રંથભંડારની સં. ૧૫૧૫ શ્રાવણ વદિ ૧૨, બુધવાર (૨૫ જુલાઇ, ઇ.સ. ૧૪૫૯)ની હસ્તપ્રતની પુષ્ટિકામાં કુંભમેર મહાદુર્ગના રાણાશ્રી કુંભકરણના વિજય રાજ્યમાં આ હસ્તપ્રત લખાઇ હોવાનું જણાવાયું છે આમ, હસ્તપ્રતોને અંતે આપવામાં આવેલી પુષ્પિકાઓ અને પ્રશસ્તિઓના સંશોધન પૂર્ણ અભ્યાસ દ્વારા ઘણી ઐતિહાસિક અને સાંસ્કૃતિક માહિતી ઉપલબ્ધ થાય છે. પ્રશસ્તિઓમાં દર્શાવેલી ગ્રંથકારને લગતી અને ગ્રંથને લગતી માહિતી, તેનો રચના સમય, લેખન સંવત, લેખન અને રચનાસ્થળ, લેખનના ઉદેશો વગેરે પ્રકારની વિગતોથી હસ્તપ્રતના લખાણનું ઐતિહાસિક મૂલ્ય વધી જાય છે. અને એમાંથી ઇતિહાસની ખૂટતી કડીઓ વિશે ઉપર્યુક્ત માહિતી આપે છે. સંદર્ભ : ૧. ૨. 3. ૪. ૫. ૬. સત્યેન્દ્ર, ‘“પાડુંલિપિવિજ્ઞાન' પૃ.૭ ગુજરાતનો રાજકીય સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ-૩, પૃ. ૨૧૮ EpigraphiaIndicaVol.X.P78; ગુ.ઐ.લે.ભા.૨., નં.૧૩૮ જૈન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ, પૃ.૯૯ નં. ૪ ૭. જૈન પુસ્તક પ્ર.સં. પૃ.૧૦૧ નં. ૨૫ ૮. એન્જન, પૃ. ૧૦૩, નં-૩૬ ૯. એજન, પૃ. ૧૦૩, નં-૩૮ ૧૦. જૈ.પુ.પ્ર. સં.પૃ.૧૦૯ નં-૭૯ ૧૧. જૈ. પુ.પ્ર.સં.પૃ. ૧૧૦-૧૧૧ ૧૨. જૈ.પુ.પ્ર.સં.પૃ.૧૧૩, ૧૧૫, શ્રીપ્રસં, ૮૦-૧૨૪ ૪૩૪ એન્જન. પૃ. ૧૦૧, નં. ૨૫ જૈન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ, પૃ.૧૦૩, નં. ૮, ‘ગંડ’ દેશ્ય શબ્દ છે. એનો અર્થ ‘‘દંડપાશિક’’ અર્થાત્ રક્ષક થાય છે.R.C. Parikh "Kāvyānuśāsang", Intro P. (LXVI) [C.S.G.], chronological - 114-56 systems of gujarat ૧૩. ૧૪. જૈન.પુ.પ્ર.સં.પૃ.૨૬ ૧૫. એજન-પૃ.૧૨૧, ૧૭૯ ૧૬. એજન - ૧૨૧-૧૭૬ શ્રીપ્રશસ્તિ સંગ્રહ - ૮૩, ૧૩૫
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy