SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૯૪ જજજજજજજજજજજfજજજજ. ૧૭૩) સિદ્ધરાજની પ્રશસ્તિ કવિ શ્રીપાલ સહસલિંગ સશેવરના કાંઠે સિદ્ધરાજે બંઘાવેલ કીર્તિરddળના લેખનો એક અંશા શાલાલ યુ. મોદી કૃત ગુજરાતી અgવાદ સંકલન : પ્રા. મુકુન્દભાઈ પી. બાક્ષત્રિય ૧.... પૃથ્વી ઉપર ધર્મ પાલન માટે ઉપાધ્યાયોનું શિક્ષાગૃહ અને નગરની સતત સમૃદ્ધિ વધારનાર મહાક્ષેત્ર... ૨.....(તેના) ભૂમિ મેળવવાના અનુરાગને પરિણામે (કેટલાકને) પ્રચંડ ભય ઉત્પન્ન થયો હતો અને બીજા કેટલાક તેની રાજનીતિની ખ્યાતિના આકર્ષણથી તેની પાસે આવ્યા હતા. કોઇ *Busoxdcxdowowowowowowowo wstwows.codexdowowowowowow કોઈ... ૩....ની બુદ્ધિવાળો અને ચાતુર્ય તથા કપટીનીતિના ખજાના જેવો (તે હતો) તે ત્રિવર્ગ (ધર્મ, અર્થ, કામ) પ્રત્યે સરખા ભાવે પવિત્ર વૃત્તિ રાખતો અનન્ય ભાવથી ઉચ્ચ રીતે... ૪.....જેનાથી (પાણી) દેવોનાં સ્નાન, દાનના વિધિ અને નાહવા વગેરે શુદ્ધિની ક્રિયાઓ થઇ શકે છે અને જેના વડે આ પૃથ્વીમાં ચર (સ્થિર) અને અચર (હાલતાં ચાલતાં) પ્રાણીઓ (વનસ્પતિ અને ફરતા જીવો) જીવન ધારણ કરે છે... ૫.રાજા ચંદ્રના કિરણો જેવા શિતળ સ્પર્શથી તથા ગંગાના તરંગ જેવા પવિત્ર સ્વરૂપથી સ્વપ્નમાં આવીને પોતાના અનન્ય ભકતને જગાડયો - ઉપદેશ કર્યો... ૬. તે વખતે ગંગાજીએ ભગીરથને કહ્યું હતું તેમ કહ્યું. પછી તેણીએ સિદ્ધરાજે બંધાવેલ સરોવર છલકાવી દીધું. સગરની માફક ખોદાવેલું... ૭.....તેઓથી રચેલું ભ્રવતી પ્રતિનું અથવા તો જેમ એક ક્ષણમાં વાદળાંઓ ચારે તરફથી ચઢી આવી ઢાંકી દે તેમ સિદ્ધરાજે બનાવેલું... ૮.....રેવા (નર્મદા) આદિ નદીઓનાં જળ પીધેલાં. એ રીતે વિવિધ પ્રકારના રાજાઓના સૈન્યો નાશ પામે છે. ૯....કુંભના પુત્ર ભગવાન અગત્યે પોતાના સઘળા કુટુંબીઓને (કુંભ-ઘડાઓ) મોકલ્યા, તો પણ એક ટીપું સરખું... ૧૦....તે પણ અહીં વિશ્રામ લે છે. વિશ્રામનું ધામ એ ત્રણે લોકના ખેદનો નાશ કરનાર પરમેશ્વર સિદ્ધરાજ... નોંધ :- પાટણમાં વિજળકુવા નામના મહોલ્લામાં આવેલ નાનકડા શ્રી વૈજનાથ મહાદેવના મંદિરની દિવાલમાં પ્રશસ્તિ લેખ વાળો એક પથ્થર ચણાવેલો છે. પરમ પૂજ્યશ્રી જિનવિજયજી મહારાજે પાટણમાં જાહેરમાં જણાવ્યું હતું કે, “જો મારી પાસે ધન હોય તો આ પથ્થર ખરીદી લઈ એકલાખ રૂપીયા ખરચી સુંદર કલાત્મક ટાવર બંધાવી તેના ઉપર તે મુકાવું!” လူထုတာဝ၁၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀လွှာ 来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 ( လွိုက်ဆံမက်သစ်လစ်လစ်လစ66666666266666666လမင်ဖဖဖw6w6w666666666 o wowowowowowowowowowow Toxdows
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy