SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૩૯ એનો ભંડાર જ જાણે ન હોય એવી દેખાય છે. પUTIFત્તિમ:.. ........ નૈમિત્તિy a ૭૦ છે. જ્યાંની સ્ત્રીઓને વિધાતાએ રૂપે અપ્રતિમ (અનુપમ) સર્જી છે, તો પણ તેમની પ્રતિમા રત્નની ભીંતોમાં થાય છે ખરી (પ્રતિબિંબ પડવાથી). यस्मिन्सरो. •••••3નમ્ | 9 || "જ્યાં સહસ્ત્રલિંગ સરોવર ફરતાં આવી રહેલાં શિવાલય તથા ઠાકરમન્દિરો વડે વીંટળાએલું શોભે છે તે, જેને ફરતી મોતીની હારડી છે એવું પૃથ્વીમાતાનું કુંડળ જ જાણે ન હોય એવું ભાસે છે. આમતિ. ............કુલ્લવિ ૭૩ જે નગરના ગંભીર સરોવરમાં હસતાં કમળ ઊગ્યાં છે, તે નીરાંતે રમતી જળ દેવતાઓનાં મુખ જેવાં લાગે છે. .................નિશ્રિય: | ૭૪ | જે સરોવરમાં શિવાલયની દીવીનાં પ્રતિબિમ્બ પડે છે, તે રાત્રે શેષનાગના મસ્તકના મણિ જાણે કેમ ન હોય એવાં શોભે છે. થયો......... ...વતનવ | ૭૧ | જે સરોવરને કાંઠે રૂપા જેવો ઊજળો કીર્તિસ્તંભ છે તે આકાશગંગાનો પ્રવાહ જાણે ન ઊતરી આવતો હોય એવો લાગે છે. हरप्रसाद. ..વૃતમ્ ! ૭૬ આ સરોવર શિવની કૃપારકોશ જેવું મનોહર છે ને રાજહંસોથી સુશોભિત છે. सशङ्खचक्रप्रथितः. .....વિબર્તિ ૭૭ છે આ સરોવરશિરોમણિ કૃષ્ણ જેવું લાગે છે, કેમકે તે સશંખચક (૧ શંખલા ને ચકવાક પક્ષીવાળું ૨ શંખચકધારી) છે. પ્રભૂતાવતારશાલી (૧ બહુ ઊતરવાના ઘાટવાળું ૨ બહુ અવતાર લેનાર) છે અને કમલાભિરામ (૧ કમળથી શોભતું ૨ લક્ષ્મીના અન્તરના આરામ) છે. न मानसे. ...................સિદ્ધમતું રે ૭૮ છે. સિદ્ધરાજનું આ સરોવર બિરાજે છે, એટલે મારું મન માનસ સરોવર પ્રતિ ખેંચાતું નત્યિ, પપ્પા મને આનંદ પમાડતું નત્યિ અને આછા પાણીવાળું અચ્છોદ પણ અસાર લાગે છે. સોમેશ્વરદેવ-આબૂ મન્દિરપ્રશસ્તિ તેજપાળ મંત્રીએ પોતાની ચતુર સ્ત્રી અનુપમ, જેણે એને તથા વસ્તુપાળને મંદિરો ચણાવવાની -
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy