SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્તિકશેઠની કથા * ૧૪૫ चिंतेइ - जइ पव्वइओ होंतो न एवं भवंतं, पच्छा णेण परिवेसियं, सो परिवेसेज्जंतो अंगुलिं चालेति, किह ते ?, पच्छा कत्तिओ तेण निव्वेएण पव्वइओ नेगमट्टसहस्सपरिवारो मुणिसुव्वयसमीवे, बारसंगाणि पढिओ, बारस वरिसाणि परियाओ, सोहम्मे कप्पे सक्को जाओ, सो परिव्वायओ तेणाभिओगेण अभियोगिओ एरावणो जाओ, पासिय सक्कं पलाओ गहिउं सक्को विलग्गो, दो सीसाणि काणि, सक्कावि दो जाया, एवं जावइयाणि सीसाणि विउव्वति तावतियाणि सक्को 5 सक्करवाणि विउव्वति, ताहे नासिउमारद्धो, सक्केणाहओ पच्छा ठिओ, एवं रायाभिओगेण देंतो नाइक्कमति, केत्तिया एयारिसया होहिंति जे पव्वइस्संति, तम्हा न दायव्वो । गणाभिओगेण वरुणो કાર્તિકશેઠ વિચારે છે કે – “જો મેંદીક્ષા લીધી હોત તો આજે મારી આવી દશા થાત નહીં.” પછીથી શેઠે તે પરિવ્રાજકને પીરસ્યું. પીરસ્તી વેળાએ પરિવ્રાજક નાસિકા ઉપર આંગળી ફેરવતાં શેઠને કહે છે – “કેમ, અંતે તારે ઝૂકવું પડ્યું ને ?” પછીથી કાર્તિકે તે પ્રસંગમાં નિર્વેદ પામીને આઠ 10 હજાર વેપારીઓ સાથે મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા લીધી. બાર અંગોનો અભ્યાસ કર્યો. બાર વર્ષ દીક્ષા જીવન પાળીને સૌધર્મ કલ્પમાં ઇન્દ્ર બન્યો. તે પરિવ્રાજક તે અભિયોગને કારણે = કાર્તિકશેઠ પાસે અનિચ્છાએ પણ પીરસાવવાના કારણે આભિયોગિક = જેની ઉપર હુકમ—આજ્ઞા કરાય એવો ઐરાવણ હાથીરૂપ દેવ થયો. તે હાથી શક્રને જોઇને જ્યાં ભાગવા જાય છે ત્યાં શક્ર તેને બળજબરીથી પકડીને તેની ઉપર 15 આરુઢ થાય છે. ત્યારે તે હાથી પોતાના બે મસ્તક = બે રૂપ કરે છે. શક્ર પણ બે રૂપ કરે છે. આમ, હાથી પોતાના જેટલા રૂપ વિકુર્વે છે શક્ર તેટલા પોતાના રૂપ વિકર્ષે છે. ત્યારે તે હાથી નાસી છૂટવા ભાગવા લાગ્યો. શક્રે શસ્ત્રથી એને હણ્યો. જેથી તે ભાગતા અટક્યો. આ પ્રમાણે રાજાના અભિયોગથી અશનાદિ દેતો શ્રાવક ધર્મનું ઉલ્લંઘન કરતો નથી અર્થાત્ ધર્મમાં અતિચાર લગાડતો નથી. કાર્તિકશેઠ જેવા સત્ત્વશાળી `કેટલા જીવો હોવાના કે જેઓ દીક્ષા લઇ લે. માટે રાજાભિયોગ સિવાય અશનાદિ 20 આપવા નહીં. . (૨) ગણાભિયોગમાં વરુણનું ઉદાહરણ જાણવું. તે આ પ્રમાણે – ગણાભિયોગથી એટલે કે ચેટકરાજા, મંત્રી વિગેરેએ ભેગા થઇને વરુણનામના સારથીને (કે જે બાવ્રતધારી શ્રાવક હતો તેને) રથમુશલનામના યુદ્ધમાં (કોણિક અને ચેટકરાજાની વચ્ચે થયેલા રથમુશલયુદ્ધમાં) વરુણની ઇચ્છા ३९. चिन्तयति-यदि प्रव्रजितोऽभविष्यं नैवमभविष्यत्, पश्चादनेन परिवेषितं, स परिवेष्यमाणोऽङ्गुलिं चालयति, 25 कथं तव ?, पश्चात् कार्त्तिकस्तेन निर्वेदेन प्रव्रजितो नैगमाष्टसहस्त्रपरिवारो मुनिसुव्रतसमीपे, द्वादशाङ्गानि पठितः, द्वादश वर्षाणि पर्यायः, सौधर्मे कल्पे शक्रो जातः, स परिव्राट् तेनाभियोगेनाभियोगिक ऐरावणो जातः दृष्ट्वा च शक्रं पलायितः गृहीत्वा शक्रो विलग्नः, द्वे शीर्षे कृते, शक्रौ अपि द्वौ जातौ, एवं यावन्ति शीर्षाणि विकुर्वति तावन्ति शक्ररूपाणि विकुर्वति शक्रः, तदा नंष्टुमारब्धः, शक्रेणाहतः पश्चात् स्थितः एवं राजाभियोगेन ददत् नातिक्रामति, कियन्त एतादृशो भविष्यन्ति ये प्रव्रजिष्यन्ति तस्मान्न दातव्यः । 30 गणाभियोगेन वरुणो
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy