SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ આ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) मुक्त्वा, एतदुक्तं भवति - राजाभियोगादिना दददपि न धर्ममतिक्रामति । इह चोदाहरणानि, ‘कैंहं रायाभिओगेण देतो णातिचरति धम्मं ?, तत्रोदारहणम् - हत्थणारे नयरे जियसत्तू राया, कत्तिओ सेट्ठी नेगमट्टसहस्सपढमासणिओ सावगबण्णगो, एवं कालो वच्चइ, तत्थ य परिव्वायगो मासंमासेण खमइ, तं सव्वलोगो आढाति, कत्तिओ नाढाति, ताहे 5 से सो गेरुओ पओसमावण्णो छिद्दाणि मग्गति, अण्णया रायाए निमंतिओ पारणए नेच्छति, बहुसो २ राया निमंतेइ ताहे भणइ - जइ नवरं मम कत्तिओ परिवेसेइ तो नवरं जेमेमि, राया भाइ - एवं करेमि, राया समणूस्सो कत्तियस्स घरं गओ, कत्तिओ भाइ- संदिसह, राया भणति - गेरुयस्स परिवेसेहि, कत्तिओ भणति-न वट्टइ अम्हं, तुम्ह विसयवासित्ति करेमि, અન્યતીર્થિકોને કે તેમનાથી પરિગૃહીત ચૈત્યોને વંદન—નમસ્કાર ન કરે કે તેઓને અશનાદિ ન આપે 10 તો પોતાની આજીવિકાનો છેદ થવાનો હોય) ત્યારે આવા રાજાભિયોગ વિગેરે કારણોને કારણે પરતીર્થિકોને વંદન વિગેરે જે નિષેધ કર્યો છે તેનું ભક્તિભાવ વિના આચરણ કરતો હોય તો પણ તે શ્રાવક સમ્યક્ત્વરૂપ ધર્મને અતિચાર લગાડતો નથી. અહીં ઉદાહરણો આ પ્રમાણે જાણવા - (૧) રાજાભિયોગથી પરતીર્થિકોને અશનાદિ આપવા છતાં કેવી રીતે ધર્મને અતિચાર લગાડતો નથી ? તેમાં ઉદાહરણ — હસ્તિનાપુર નગરમાં જિતશત્રુ રાજા હતો. ત્યાં આઠ હજાર વેપારીઓમાં 15 મુખ્ય વેપારી કાર્તિકશ્રેષ્ઠિ હતો. અન્ય ગ્રંથોમાંથી અહીં શ્રાવકનું વર્ણન સમજી લેવું. આ પ્રમાણે કેટલોક કાળ પસાર થાય છે. તે નગરમાં એક પરિવ્રાજક મહિને—મહિને માસક્ષપણ કરે છે. નગરના બધા લોકો તેનો આદરસત્કાર કરે છે. પરંતુ કાર્તિક આદરસત્કાર કરતો નથી. ત્યારે તે પરિવ્રાજક કાર્તિકશેઠ ઉપર દ્વેષને પામ્યો. તે કાર્તિકશેઠનો પરાભવ કરવાની તક શોધે છે. એકવાર રાજાએ પરિવ્રાજકને પોતાને ત્યાં પારણાનું આમંત્રણ આપ્યું. તે ઇચ્છતો નથી. વારંવાર 20 રાજાએ વિનંતિ કરી એટલે તેણે કહ્યું – “જો મને કાર્તિકશેઠ પીરસે તો હું જમીશ.” રાજાએ કહ્યું – “ભલે હું એવી વ્યવસ્થા કરીશ.” રાજા પોતાના માણસો સાથે કાર્તિકશેઠના ઘરે ગયો. કાર્તિકે કહ્યું – ‘રાજન્ ! આજ્ઞા આપો, (શા માટે પધારવાનું થયું ?)” રાજાએ વાત કરી કે – “તારે પરિવ્રાજકને પીરસવું.” કાર્તિકે કહ્યું – “જો કે અમારે આવું કરવું કલ્પતું નથી છતાં આ પરિવ્રાજક તમારા દેશમાં રહેનારો છે માટે હું તેને પીરસીશ.” 25 રૂ૮. જ્યં રાનામિયોપેન તન્નાતિત્વરતિ ધર્મ ? દ્દસ્તિનાપુરે નારે નિતશત્રૂ રાના, ઋત્તિષ્ઠ: શ્રેષ્ઠી નૈમાષ્ટસહસ્ત્રप्रथमासनिकः श्रावकवर्णकः, एवं कालो व्रजति, तत्र च परिव्राजको मासंमासेन क्षपयति, तं सर्वलोक आद्रियते, कार्तिको नाद्रियते, तदा तस्मै स गैरिकः प्रद्वेषमापन्नच्छिद्राणि मार्गयति, अन्यदा राज्ञा निमन्त्रितः पारणके नेच्छति, बहुशो २ राजा निमन्त्रयति तदा भणति यदि परं कार्तिकः मां परिवेषयति तर्हि नवरं जेमाम, राजा भणति एवं करोमि, राजा समनुष्यः कार्त्तिकस्य गृहं गतः, कार्तिको भणति - संदिश, राजा 30 મળતિ-સૌરિક પરિવેષય, જાત્તિો મળતિ-ન વત્તતેડસ્મા, યુદ્વિષવવાસીતિ વોમિ,
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy