SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) निरंगओ, पेच्छड़ चूयं कुसुमियं, तेण एगा मंजरी गहिया, एवं खंधावारेण लयंतेण कट्ठावसेसो कओ, पडिनियत्तो पुच्छइ - कहिं सो चूयरुक्खो ?, अमच्चेण कहियं - एस सोत्ति, कहं कट्ठाणि कओ ?, तओ भइ - जं तुब्भेहिं मंजरी गहिया पच्छा सव्वेण खंधावारेण गहिया, सो चिंतेड़एवं रज्जसिरित्ति, जाव ऋद्धी ताव सो भणति - अलाहि एयाए, संबुद्धो । तथा चाह— जो चूयरुक्खं तु मणाहिरामं, समंजरिपल्लवपुप्फचित्तं । 5 रिद्धि अरिद्धिं समुपेहिया णं, गंधाररायावि समिक्ख धम्मं ॥ २१५ ॥ ( भा० ) ॥ कण्ठ्या । एवं सो विहरड़ । ते चत्तारि विहरमाणा खिइपइट्ठिये णयरे चउद्दारं देवउलं, पुव्वेण करकंडू पविट्ठो, दक्खिणेणं दुम्मुहो, एवं सेसावि, किह साहुस्स अन्नहामहो अच्छामित्ति तेण दक्खिणपासेवि मुहं कयं, नमी अवरेण, तओवि मुहं, गंधारो उत्तरेण, तओ वि मुहं कयंति । 10 ગંધારદેશના પુરિમપુરનગરમાં નગતિ રાજા હતો. તે એકવાર યાત્રા માટે નીકળ્યો. રસ્તામાં તેણે પુષ્પિત થયેલ આંબાનું વૃક્ષ જોયું. તેણે એક મંજરી ગ્રહણ કરી. પાછળથી આવતાં આખા સૈન્યે એક–એક મંજરી ગ્રહણ કરતા આખું વૃક્ષ લાકડાનું ઠુંઠુ બની ગયું. પાછા ફરતા રાજાએ પૂછ્યું - “તે આંબાનુ વૃક્ષ ક્યાં ગયું ?” મંત્રીએ કહ્યું – “આ તે જ છે.” “ઠુંઠુ કેવી રીતે બની ગયું ?” મંત્રીએ કહ્યું – “તમે મંજરી ગ્રહણ કરી એટલે આખા સ્કંધાવારે મંજરીઓ ગ્રહણ કરી (તેથી 15 તે વૃક્ષ ઠુંઠું બની ગયું છે.) રાજા વિચારે છે (તો પછી) રાજ્યલક્ષ્મી પણ આ પ્રમાણે જ છે અર્થાત્ જ્યાં સુધી ઋદ્ધિ છે (ત્યાં સુધી બધું છે.) તેણે કહ્યું – “આવી રાજ્યલક્ષ્મીથી સર્યું.” તે બોધ પામ્યો. આ જ વાતને ભાષ્યકાર જણાવે છે — : ગાથાર્થ : જે ગંધારરાજા પણ મંજરી, પલ્લવ અને પુષ્પોથી યુક્ત હોવાથી ચિત્ર, મનને આનંદદાયક એવા આંબાના વૃક્ષને (જોઈને તેની) ઋદ્ધિ—અઋદ્ધિને વિચારીને ધર્મને ચિંતવીને (બોધ 20 પામ્યો.) ટીકાર્થ : સ્પષ્ટ જ છે. ભા.-૨૧૫।। દીક્ષા લઈને તે પણ વિચરે છે.” તે ચારે વિચરતા વિચરતા ક્ષિતિપ્રતિષ્ઠિતનગરમાં જે ચાર દરવાજાવાળું દેવકુળ=યક્ષમંદિર હતું (ત્યાં ભેગા થયાં.) તેમાં કરકુંડુ પૂર્વદિશાના દ૨વાજાથી દેવકુળમાં પ્રવેશ્યો. દક્ષિણ દરવાજેથી દુર્મુખ પ્રવેશ્યો. શેષ બંને જણા પણ ક્રમશઃ પશ્ચિમ ઉત્તરથી પ્રવેશ્યાં. (દુર્મુખ જ્યારે દક્ષિણથી પ્રવેશ્યો ત્યારે વ્યંતરનું 25 મુખ પૂર્વાભિમુખ હતું. તેથી) વ્યંતરે વિચાર્યું કે “સાધુથી પરાક્રૃખ મારાથી કેવી રીતે રહેવાય ?’’ એમ વિચારી વ્યંતરે દક્ષિણ તરફ પોતાનું મુખ વિકર્યું. નમિ પશ્ચિમથી પ્રવેશ્યો તેથી વ્યંતરે તે ७१. निर्गतः, प्रेक्षते चूतं कुसुमितं, तेनैका मञ्जरी गृहीता, एवं स्कन्धारेण गृह्णता काष्ठावशेष: ત:, પ્રતિનિવૃત્ત: પૃઘ્ધસિ—વવ સ ભૂતવૃક્ષ: ?, અમાત્યેન થિત—મ પણ કૃતિ, થં ાછીત:, ?, તેતો મળતિयत्त्वया मञ्जरी गृहीता पश्चात् सर्वेण स्कन्धारेण गृहीता, स चिन्तयति - एवं राज्यश्रीरिति यावदृद्धिस्तावत्, 30 स भणति, अलमनया, संबुद्धः । एवं स विहरति । ते चत्वारो विहरन्तः क्षितिप्रतिष्ठिते नगरे चतुर्द्वारं देवकुलं (तत्र) पूर्वेण करकण्डूः प्रविष्ट:, दक्षिणेन दुर्मुखः, एवं शेषावपि, कथं साधोरन्यतोमुखस्तिष्ठामीति तेन दक्षिणपार्श्वेऽपि मुखं कृतं, नमिरपरेण, तस्यामपि मुखं, गान्धार उत्तरेण, तस्यामपि मुखं कृतमिति ।
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy