SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાલરાજાની કથા (ભા. ૨૧૩–૧૪) * ૩૦૩ जो इंदकेउं समलंकियं तु, दडुं पडतं पविलुप्पमाणं । रिद्धि अरिद्धि समुपेहिया णं, पंचालरायावि समिक्ख धम्मं ॥ २१३ ॥ ( भा० ) निगदसिद्धैव, विहरइ । इओ य विदेहजणवए मिहिलाए णयरीए नमी राया, I गिलाणो जाओ, देवीओ चंदणं घसंति तस्स दाहपसमणनिमित्तं वलयाणि खलखलंति, सो भाइજનાષાઓ, ન સહામિ, વ્વ ગવળીર્ નાવ વાવો મચ્છરૂ, સદ્દો રસ્થિ, રાવા મળ− 5 ताणि वलयाणि न खलखलेंति ?, भांति अवणीयाणि, सो तेण दुक्खेण अब्भाहओ परलोगाभिनुहो चिंतेइ - बहुयाण · दोसो एगस्स न दोसो, संबुद्धो, तथा चाह— बहुयाण सद्दयं सोच्चा, एगस्स य असद्दयं । बलयाणं नमीराया, निक्खंतो मिहिलाहिवो ॥ २१४॥ ( भा० ) વળ્યા, વિરડ્ । રૂમો ય ગંધાવિસણ્ પુરિમપુરે પાયરે નારૂં રાયા, સો અન્નયા અનુનત્ત 10 છે. પછીથી ફરી વિષ્ટા—મૂત્ર ઉપર પડેલા અને માટે જ અશુચિથી ખરડાયેલા તે ઇન્દ્રધ્વજને જુએ છે. (સુશોભિત એવા પણ પાછળથી મલિન થયેલા ધ્વજને જોઈને) તે રાજા પણ બોધ પામે છે. આ જ વાત ભાષ્યકાર કહે છે ગાથાર્થ : જે પંચાલરાજા પણ (પૂર્વે) અલંકૃત અને (પછીથી) અશુચિ ઉપર પડેલા, નાશ પામતા ઇન્દ્રધ્વજને જોઈને (તે ધ્વજની) ઋદ્ધિ અને અઋદ્ધિને ચિંતવીને ધર્મને વિચારીને બોધ પામ્યો. 15 ટીકાર્થ : ગાથાર્થ સ્પષ્ટ જ છે. તે પંચાલરાજા પણ દીક્ષા લઈને વિચરે છે. IIભા.-૨૧૩॥ ત્રીજી બાજુ વિદેહજનપદમાં મિથિલાનગરીમાં નમિ રાજા હતો. તે ગ્લાન થયો. (અર્થાત્ શરીરમાં ભયંકર દાહ ઉત્પન્ન થયો.) તેના દાહને શાંત કરવા માટે રાણીઓ ચંદન ઘસે છે. રાણીઓએ હાથમાં પહેરેલા કડાઓ ખખડે છે. નિમરાજા કહે છે— “તમારા આ કડાઓનો અવાજ મારા કર્ણને વાગે છે. તે હું સહન કરી શકતો નથી.' દરેક રાણીએ પોતાના હાથમાં એકએક કડા નીકળતા 20 છેલ્લે એક કડુ રાખ્યું. જેથી હવે અવાજ આવતો નથી. રાજા કહે છે કે – “ તે કડાઓનો અવાજ કેમ નથી આવતો ?” રાણીઓએ કહ્યું – “તે કડાઓ અમે દૂર કર્યા છે. નિમરાજા તે દુઃખથી પીડાયેલો પરલોકને અભિમુખ થયેલો વિચારે છે કે “ઘણા ભેગા થવામાં દોષ છે એકલાને દોષ નથી.” આ રીતે વિચારતો તે બોધ પામ્યો. આ જ વાત ભાષ્યકાર કહે છે. = ગાથાર્થ : ઘણા બધાં કડાઓના શબ્દને સાંભળીને અને એક કડું રાખવાથી શબ્દ નહીં 25 સંભળાતા મિથિલાનો અધિપતિ નમિરાજા પ્રવ્રુજિત થયો. ટીકાર્થ : ગાથાર્થ સ્પષ્ટ જ છે. IIભા.-૨૧૪ દીક્ષા લઈને તે વિચરે છે. ચોથા સ્થાને ७०. विहरति । इतश्च विदेहजनपदे मिथिलायां नगर्यां नमी राजा, ग्लानो जातः, देव्यश्चन्दनं घर्षयन्ति तस्य दाहप्रशमननिमित्तं, वलयानि शब्दयन्ति, स भणति - कर्णाघातः, न सहे, एकैकस्मिन्नपनीते यावदेकैकસિદ્ધતિ, શબ્દો નાસ્તિ, રાના મળતિ–તાનિ વલયાનિ ન શયન્તિ ?, મળત્ત્વપનીતાનિ, સ તેન 30 दुःखेनाभ्याहतः परलोकाभिमुखश्चिन्तयति - बहूनां दोषो नैकस्य दोषः, संबुद्धः, विहरति, इतश्च गान्धारविषये षुरिमपुरे नगरे नग्गती राजा, सोऽन्यदाऽनुयात्रायै
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy