SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ વિનયરત્નસાધુની કથા (નિ. ૧૨૮૫) ૨૨૫ तत्थवि, दक्खिणहत्तो तत्थवि सिवाए वासियं, तं किर वीयणगसंठियं नयरं, णयरणाभिए य उदाइणा चेइहरं कारावियं, एसा पाडलिपुत्तस्स उप्पत्ती । सो उदाई तत्थ ठिओ रज्जं भुंजइ, सो य राया ते डंडे अभिक्खणं ओलग्गावेइ, ते चिंतेति-कह होज्ज तो एयाए धाडीए मुच्चिज्जामो, इओ य एगस्स रायाणस्स कम्हिवि अवराहे रज्जं हियं, सो राया नट्ठो, तस्स पुत्तो भमंतो उज्जेणिमागओ, एगं रायायं ओलग्गइ, सो य बहुसो २ परिभवइ उदाइस्स, ताहे सो रायपुत्तो 5. पायवडिओ विण्णवेइ-अहं तस्स पीइं पिबामि नवरं मम बितिज्जिओ होज्जासि, तेण पडिस्सुयं, गओ पाडलिपुत्तं, बाहिरिगमज्झमिगपरिसासु ओलग्गिऊण छिद्दमलभमाणो साहूणो अतिति, ते अतीतमाणे पेच्छइ, ताहे एगस्स आयरियस्स मूले पव्वइओ, सव्वा परिसा आराहिया तंमया કે ત્યાંથી માણસ દોરો મૂકી (અથવા નિશાની કરી) પાછો ફર્યો. પછી મધ્યબિંદુથી ઉત્તરાભિમુખ ગયો. ત્યાં જયાં શિયાલણે અવાજ કર્યો ત્યાંથી પાછો ફર્યો. એ જ રીતે પૂર્વાભિમુખ ગયો. ત્યાં 10 પણ એ જ પ્રમાણે થયું. પછી દક્ષિણાભિમુખ ગયો. ત્યાં પણ શિયાલણે અવાજ કર્યો. સ્થાપના : Bઆ પ્રમાણે વીંજવા માટેના પંખા જેવા આકારવાળું નગર થયું. બરાબર નગરની મધ્યમાં ઉદાયીરાજાએ દેરાસર કરાવ્યું. આ રીતે પાટલિપુત્રનગરની ઉત્પત્તિ થઈ. ત્યાં રહીને ઉદાયી રાજ્ય ભોગવે છે. તે રાજા હોવાથી પોતાના ખંડિયા રાજાઓ ઉપર વારંવાર આજ્ઞા ચલાવે છે. તેથી ખેદ પામેલા તે રાજાઓ વિચારે છે કે – “આ જો કોઈક રીતે ન રહે 15 તો આપણે આ આપત્તિથી મૂકાઈએ.” બીજી બાજુ કોઈક અપરાધ થતાં એક રાજાનું રાજ્ય ઉદાયીએ છીનવી લીધું. તેથી તે રાજા ભાગી ગયો. તેનો પુત્ર ભમતો-ભકતો ઉજ્જયિનીમાં આવ્યો. ત્યાં તે રાજાની સેવામાં લાગ્યો. આ રાજાનો ઉદાયી વારંવાર પરાભવ કરે છે. તેથી સેવક બનેલો તે રાજપુત્ર પગમાં પડીને રાજાને વિનંતિ કરે છે કે – “હું ઉદાયીના જીવનને પીવું છું (અર્થાત્ તેને મારવાની પ્રતિજ્ઞા કરું 20 • છું.) પરંતુ તે માટે જો તમે મને સાથ આપો તો આ કાર્ય થાય.” તે રાજાએ આ વાત સ્વીકારી. રાજપુત્ર પાટલિપુત્ર ગયો. ત્યાં ઉદાયીરાજાની બાહ્ય-મધ્યમ પર્ષદાની ઉચિત સેવા કરવા છતાં અંદર પેસવા માટેની તક તેણે મળી નહીં. તે સમયે સાધુઓ મહેલમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરતા સાધુઓને તે જુએ છે. તેથી તે રાજપુત્ર એક આચાર્ય પાસે પ્રવજ્યા ગ્રહણ કરે છે. આચાર્યની સર્વ પર્ષદાની આરાધના=સેવા કરવાથી તે પર્ષદા તન્મય બની ગઈ (અર્થાત્ રાજપુત્રને વશ થઈ.) ઉદાયીરાજા 25 ९०. तत्रापि, दक्षिणामुखस्तत्रापि शिवया वासितं, तत्किल व्यजनकसंस्थितं नगरं, नगरनाभौ चोदायिना चैत्यगृहं कारितं, एषा पाटलिपुत्रस्योत्पत्तिः । स उदायी तत्र स्थितो राज्यं भुनक्ति, स च राजा तान् न भवेत्तत दण्डान् अभीक्ष्णं अवलगयति, ते चिन्तयन्ति-कथं न भवेत्तत एतस्या धाट्या मुच्येमहि, इतश्चैकस्य राज्ञः कस्मिंश्चिदपि अपराधे राज्यं हृतं, स राजा नष्टः, तस्य पत्रो भ्राम्यन उज्जयिनीमागतः, एक राजानमवलगयति, स च बहुशः २ परिभूयते उदायिना, तदा स राजपुत्रः पादपतितो विज्ञपयति-अहं तस्य 30 प्रीतिं पिबामि परं मम द्वितीयो भव, तेन प्रतिश्रुतं, गतः पाटलिपुत्रं, बाह्यमध्यमृगपर्षत्सु अवलग्य छिद्रमलभमानः साधव आयान्ति, तान् आयातः प्रेक्षते, तदैकस्याचार्यस्य मूले प्रव्रजितः, सर्वा पर्षत् आराद्धा तन्मया
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy