SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ : આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-) चरिमसरीरा सिज्झिहिह गंगं उत्तरंता, तो ताहे चेव पउत्तिण्णो, णावावि जेण २ पासेणऽवलग्गइ तं तं निबुड्डइ मज्झे पविठ्ठो सव्वा य निबुड्डा, तेहिं पाणीए छूढो, नाणं उप्पण्णं, देवेहिं महिमा कया, पयागं तत्थ तित्थं पवत्तं, सा सीसकरोडी मच्छकच्छभेहिं खज्जंती एगस्थ उच्छलिया पुलिणे, सा इओ तओ छुब्भमाणा एगत्थ लग्गा, तत्थ पाडलिबीयं कहवि पविलु, दाहिणाओ हणुगाओ 5 करोडि भिदंतो पायगो उठ्ठिओ, विसालो पायवो जाओ, तत्थ तं चासं पेच्छंति, चिंतेंति-एत्थ णयरे रायस्स सयमेव रयणाणि एहिति तं णयरं निवेसिंति, तत्थ सुत्ताणि पसारिज्जंति, नेमित्तिओ भणइ-ताव जाहि जाव सिवाए वासितं तओ नियत्तेज्जासित्ति, ताहे पुव्वाओ अंताओ अवरामुहो गओ तत्थ सिवा उठ्ठिया नियत्तो, उत्तराहुत्तो तत्थवि, पुणोवि पुव्वाहुत्तो गओ છે ?” સાધ્વીજીએ કહ્યું – “અતિશયથી=કેવલજ્ઞાનથી.” આચાર્ય સાધ્વીજીને=કેવલીને ખમાવે 10 છે. પરંતુ સાથે પોતાને કેવલજ્ઞાન ન થવાથી ખેદ પામે છે. ત્યારે તે કેવલી કહે છે – “તમે પણ ચરમશરીરી છો. જયારે તમે ગંગાને ઉતરતા હશો ત્યારે તમને પણ કેવલજ્ઞાન પ્રાપ્ત થશે.” તે જ ક્ષણે આચાર્ય ગંગા પાર કરવા ચાલી પડ્યા. તે ગંગાને પાર ઉતારવા નાવડીમાં બેઠા. પરંતુ તેઓ જે બાજુ નાવડીમાં બેસે તે બાજુથી નાવડી ડૂબવા લાગે છે. ' તેથી તેઓ વચ્ચોવચ્ચ બેઠા. તેથી સંપૂર્ણ નાવડી ડૂબવા લાગી. એટલે નાવડીમાં બેઠા બીજા 15 લોકોએ તેમને ઉંચકીને પાણીમાં ફેંક્યા. તે જ વખતે તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. દેવોએ જ્ઞાનની પૂજા કરી. ત્યાં “પ્રયાગ તીર્થ થયું. આચાર્યના મસ્તકની ખોપરી માછલી–કાચબાઓ વડે ખવાતી ઉછળીને એક કિનારે આવીને પડી. અહીં-તહીં ફેંકાતી એક સ્થાને ચોંટી ગઈ. કોઈ રીતે તે ખોપરીમાં પાટલાવૃક્ષનું બીજ પ્રવેશ્ય. જમણી બાજુની હડપચીથી નીકળીને ખોપરીને તોડતું વૃક્ષ ઊગ્યું. અમુક કાળ પછી વિશાળ મોટું વૃક્ષ થયું. (આ રીતે તે સ્થાને પાટલાવૃક્ષ ઊગ્યું હતું.) તે વૃક્ષ ઉપર 20 વાસ્તુપાઠકો ચાસપક્ષીને જુએ છે અને વિચારે છે કે – “જો અહીં નગર વસાવવામાં આવે તો રાજાને સામેથી રત્નોની પ્રાપ્તિ થશે.” નગર વસાવવા માટે ચારે દિશામાં સીમા કરવા દોરડાં નાંખવાના હતા. તેથી નૈમિત્તિકે કહ્યું – “દરેક દિશામાં ત્યાં સુધી દોરો લઈને જવું કે જ્યાં સુધી શિયાલણનો અવાજ ન સંભળાય. (અર્થાત્ જેવો અવાજ સંભળાય છે ત્યાં તમારે અટકી જવું.) પ્રથમ પૂર્વ દિશાના છેડાથી 25 (મધ્યબિંદુથી) પશ્ચિમદિશા અભિમુખ દોરો લઈને જાય છે. જયાં શિયાલણનો અવાજ સંભળાયો ८९. चरमशरीराः सेत्स्यथ गङ्गामुत्तरन्तः, ततस्तदैव प्रोत्तीर्णः, नौरपि यस्मिन् २ पार्श्वेऽवलगति तेन २ बूडति मध्ये प्रविष्टः सर्वा च ब्रूडिता, तैः पानीये क्षिप्तः, ज्ञानमुत्पन्नं, देवैर्महिमा कृतः, प्रयागं तत्र तीर्थं जातं, सा शीर्षकरोटिका मत्स्यकच्छपैः खाद्यमानैकत्रोच्छलिता पुलिने, सेतस्ततः क्षिप्यमाणैकत्र लग्नाः, तत्र पाटलाबीजं कथमपि प्रविष्टं, दक्षिणाद्धनोः करोटि भिन्दन् पादप उत्थितः, पादपो विशालो जातः, 30 तत्र तं चाषं पश्यन्ति, चिन्तयन्ति-अत्र नगरे राज्ञः स्वयमेव रत्नान्येष्यन्ति तत्र नगरं निवेशितमिति, तत्र सूत्राणि प्रसार्यन्ते, नैमित्तिको भणति-तावद्यात यावच्छिवया वासितं ततो निवर्तयध्वमिति, तदा पूर्वस्माद् अन्तादपराभिमुखो गतस्तत्र शिवा रसिता निवृत्तः, उत्तराभिमुखस्तत्रापि, पुनरपि पूर्वाभिमुखो गतः
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy