SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ક આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) ६९ एस ઓયમળસંપ્પો મવરૂ, વિમવો દોફ, સોદિળા નાળફ, સામી પુષ્ટિમો, ż મળ્યું હેરૂ, सेयणगस्स पुव्वभवो । अभओ किर सामिं पुच्छइ को अपच्छिमो रायरिसित्ति ?, सामिणा उदायो वागरिओ, अओ परं बद्धमउडा न पव्वयंति, ताहे अभएण रज्जं दिज्ज़माणं न इच्छियं, पच्छा सेणिओ चिंतेइ - कोणियस्स दिज्जिहित्ति हलस्स हत्थी दिन्नो विहल्लस्स देवदिन्नो हारो, 5 अभएण विपव्वयंतेण नंदाए खोमजुयलं कुंडलजुयलं च हल्लविहल्लाणं दिण्णाणि, महया विभवेण अभओ समाऊओ पव्वइओ, अण्णया कोणिओ कालादीहि दसहिं कुमारेहिं समं मंतेइ - सेणियं (આશ્રમમાં જઈને બીજી હાથિણી પુત્રને જન્મ ન આપે તે માટે સેચનકહાથીએ તાપસોની ઝુંપડી વિગેરે બધું તોડી નાંખ્યું. તેને પકડીને શ્રેણિકે હસ્તિશાળામાં બાંધ્યો. ત્યાં આવીને તાપસો તે હાથીનો તિરસ્કાર કરે છે ત્યારે ગુસ્સામાં આવીને હાથી આલાનસ્તંભ તોડીને તાપસોને મારવા 10 દોડે છે. શ્રેણિકના સૈનિકો હાથીને પકડવા જાય છે ત્યારે વ્યંતરગ્રસ્ત થયો હોય તેમ મહાવત વિગેરેને ગણકારતો નથી. એ વખતે નંદિષેણના વચનો સાંભળીને તે હાથી શાંત થયો.) જ્યારે નંદિષેણ હાથી ઉપર ચઢે છે ત્યારે હાથી હણાયેલા મનસંકલ્પવાળો=શાંત થાય છે, મદ વિનાનો થાય છે. ત્યારે અવધિજ્ઞાનવડે (=વિભંગજ્ઞાનવર્ડ) તે હાથી પોતાનો પૂર્વભવ અને નંદિષણ સાથેનો સંબંધ જાણે છે. નંદિષણ વિગેરેએ આ રીતે શાંત થવાનું કારણ ભગવાનને પૂછ્યું. ત્યારે ભગવાન તે 15 બધી વાત કરે છે. આ પ્રમાણે સેચનકહાથીનો પૂર્વભવ જાણવો. (એકવાર શ્રેણિકરાજાએ અભયકુમારને રાજ્ય સંભાળવાની = રાજા બનવાની વાત કરી ત્યારે અભયે શ્રેણિકરાજાને થોડી રાહ જોવાની વાત કરી. આ વાત ચાલતી હતી, તેવામાં ત્યાં વીરપ્રભુ પધાર્યા. તેથી અભય પ્રભુ પાસે આવ્યો.) અભય સ્વામીને પૂછે છે છેલ્લો રાજર્ષિ કોણ થશે ?” સ્વામીએ ઉદાયનરાજાનું નામ આપ્યું અને કહ્યું કે “તેના પછી બદ્મમુકુટવાળા 20 (=અભિષેક થયો હોય તેવા રાજા) દીક્ષા લેશે નહીં.” (અભયને દીક્ષા લેવાની ભાવના હતી. હવે જો પોતે રાજા બને તો ઉદાયન પછી બીજા કોઈ રાજર્ષિ=રાજા બન્યા બાદ,દીક્ષા લેનાર થવાના ન હતા. તેથી દીક્ષા થાય નહીં.) માટે રાજાવડે અપાતા એવા રાજ્યને અભયે સ્વીકાર્યું નહીં. અભયના ના પાડ્યા પછી શ્રેણિકે વિચાર્યું કે રાજ્ય કોણિકને આપીશું. આમ વિચારીને હલ્લને હાથી આપ્યો, વિહલ્લને દેવે આપેલ અઢારસેરનો હાર આપ્યો. અભયકુમારે દીક્ષા લીધી ત્યારે માતા નંદાએ વસ્ત્રયુગલ અને કુંડલયુગલ હલ્લ—વિહલ્લને આપી દીધા. મોટા વૈભવપૂર્વક અભયકુમારે માતાસહિત દીક્ષા લીધી. એકવાર કાલ વિગેરે પોતાના ૬૧. ૩૫તમન:સંલ્પો મવૃત્તિ, વિમો મવતિ, અવધિના (વિમìન) નાનાતિ, સ્વામી પૃષ્ટ: તત્ સર્વ कथयति, एष सेचनकस्य पूर्वभवः । अभयः किल स्वामिनं पृच्छति कोऽपश्चिमो राजर्षिरिति ?, स्वामिनोदायनो व्याकृतः, अतः परं बद्धमुकुटा न प्रव्रजिष्यन्ति, तदाऽभयेन राज्यं दीयमानं नेष्टं, पश्चात् 30 श्रेणिकश्चिन्तयति-कोणिकाय दास्यते इति हल्लाय हस्ती दत्तः विहल्लाय देवदत्तो हारो दत्तः, अभयेनापि प्रव्रजता नन्दायाः क्षौमयुगलं कुण्डलयुगलं च हल्लविहल्लाभ्यां दत्ते, महता विभवेनाभयः समातृकः प्रव्रजितः, अन्यदा कोणिकः कालादिभिर्दशभिः कुमारैः समं मन्त्रयति - श्रेणिकं 25
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy