SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ सेयनऽहाथीनो पूर्वभव (नि. १२८५) * २०३ मारिओ, अप्पणा जुहं पडिवण्णो, अण्णया तेहिं तावसेहिं राया गामं दाहित्ति मोयगेहि लोभित्ता ^रायगिहं नीओ, णयरं पवेसेत्ता बद्धो सालाए, अण्णया कुलवती तेण चेव पुव्वब्भासेण दुक्को किं पुत्त सेयणग ! ओच्छांच से पणामेइ, तेण सो मारिओ, अण्णे भांति - जूहवइत्तणे ठिएणं मा अण्णावि वियातित्ति ते तावसउडया भग्गा तेहिं तावसेहिं रुट्ठेहिं सेणियस्स रण्णो कहियं, ता सेणिएण गहिओ, एसा सेयणगस्स उप्पत्ती । पुव्वभवो तस्स - एगो धिज्जाइओ जन्नं जयइ, तस्स दासो तेण जन्नवाडे ठविओ, सो भाइ - जइ सेसं मम देहि तो ठामि इयरहा ण, एवं होउत्ति सोवि ठिओ, सेसं साहूण देइ, देवाउयं निबद्धं देवलोगाओ चुओ सेणियस्स पत्तो नंदिसेणो जाओ, धिज्जाइओवि संसारं हिंडित्ता सेयणगो जाओ, जाहे किर नंदिसेणो विलग्ग ता 5 પડ્યું. મોટો થઇને તે મદઝરતો હાથી થયો. જૂથમાં આવીને એણે જૂથના યૂથપતિને મારી નાખ્યો जने पोते युथपति जन्यो. खेड़वार ते तापसो 'राम ( नाममां) गामने खापशे' सेवा सोलथी 10 મોદકોદ્વારા લલચાવીને તે હાથીને રાજગૃહ લઈ ગયા. નગરમાં લાવીને હસ્તિશાળામાં તેને બાંધી દીધો. એકવાર આશ્રમનો કુલપતિ પૂર્વના રાગથી ત્યાં આવ્યો અને હાથીને કહ્યું – “હે પુત્ર સેચનક ! (સારું છે ને ?)” અને ત્યાર પછી તે કુલપતિ પોતાનો હાથ તેને આપે છે. (અર્થાત્ કુલપતિ હાથીને સ્પર્શ કરવા જાય છે.) હાથીએ તે કુલપતિને મારી નાખ્યો. અહીં કેટલાક આચાર્યો કહે છે કે - "यूथपतिपणामां रहेसा सेयनऽहाथी से जीक गर्भवती हाथिशी (भारी भातानी प्रेम) आश्रममां 15 જઈને પુત્રને જન્મ ન આપે તે માટે તાપસોની બધી ઝુંપડી તોડી નાખી. તેથી ગુસ્સે થયેલા તાપસોએ આ વૃત્તાંત શ્રેણિકને જઈને કહ્યો. શ્રેણિકે સેચનકહાથીને પકડ્યો. આ સેચનકહાથીની ઉત્પત્તિ કહી. અહીં તે હાથીનો પૂર્વભવ આ પ્રમાણે જાણવો – એક બ્રાહ્મણ યજ્ઞ કરે છે. તેણે પોતાના દાસને યજ્ઞ કરવાના સ્થાને સ્થાપ્યો. દાસે કહ્યું – “જો યજ્ઞમાં બનાવેલ ભોજનમાંથી વધેલ શેષ મને આપો તો હું રહું, બાકી મારે રહેવું નથી.” બ્રાહ્મણે શેષ આપવાની 20 કબૂલાત સાથે તેને રાખ્યો. (બ્રાહ્મણ વધેલી શેષ તે દાસને આપતો.) તે દાસ તે શેષ વધેલ ભોજન સાધુઓને દાનમાં આપતો. જેથી તે દાસે દેવાયુષ્ય બાંધ્યું. દેવલોકમાં ગયો. ત્યાંથી આવીને શ્રેણિકરાજાનો પુત્ર નંદિષણ થયો. બ્રાહ્મણ પણ સંસારમાં રખડીને સેચનકહાથી થયો. ६८. मारितः, आत्मना यूथं प्रतिपन्नं, अन्यदा तैस्तापसै राजा ग्रामं दास्यतीति लोभयित्वा मोदकै राजगृहं नीतः, नगरं प्रवेश्य बद्धः शालायां, अन्यदा कुलपतिस्तेनैव पूर्वाभ्यासेनागतः, किं पुत्र सेचनक ! हस्तं च 25 तस्मै अर्पयति, तेन स मारितः, अन्ये भणन्ति-यूथपतित्वे स्थितेन माऽन्यापि प्रजीजनदिति ते तापसोटजा भग्नास्तैस्तापसै रुष्टैः श्रेणिकस्य राज्ञः कथितं, तदा श्रेणिकेन गृहीतः, एषा सेचनकस्योत्पत्तिः । तस्य पूर्वभवः - एको धिग्जातीयो यज्ञं यजते, तस्य दासो यज्ञपाटे तेन स्थापितः, स भणति - यदि शेषं मह्यं दास्यसि तर्हि तिष्ठामि इतरथा न, एवं भवत्विति सोऽपि स्थितः, शेषं साधुभ्यो ददाति देवायुर्निबद्धं, देवलोकाच्च्युतः श्रेणिकस्य पुत्रो नैन्दिषेणो जातः, धिग्जातीयोऽपि संसारं हिण्डित्वा सेचनको जातः, यदा 30 किल नन्दिषेण आरोहति तदा
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy