SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) हुस्वपञ्चाक्षरोद्गिरणमात्रकालं यावत् इति गाथाद्वयसमासार्थः ॥ व्यासार्थस्तु प्रज्ञापनादिभ्योऽवसेयः ॥ पञ्चदशभिः परमाधार्मिकैः, क्रिया पूर्ववत्, परमाश्च तेऽधार्मिकाश्च २, संक्लिष्टपरिणामत्वात्परमाधार्मिकाः, तानभिधित्सुराह सङ्ग्रहणिकारः - अंबे अंबरिसी चेव, सामे अ सबले इय। रुद्दोवरुद्दकाले य, महाकालेत्ति आवरे ॥१॥ असिपत्ते धणुकुंभ, वालू वेयरणी इय। खरस्सरे महाघोसे, एए पन्नरसाहिया ॥२॥ इदं गाथाद्वयं सूत्रकृन्नियुक्तिगाथाभिरेव प्रकटार्थाभिर्व्याख्यायते-धाडेंति पहाडेंति य हणंति विंधंति तह निसुंभंति । मुंचंति अंबरतले अंबा खलु तत्थ नेरइया ॥१॥ ओहयहए य तहियं 10 निस्सण्णे कप्पणीहिं कप्पंति । बिदलगचडुलगछिन्ने अंबरिसा तत्थ नेरइए ॥२॥ साडणपाडण જીવ પાંચ હસ્વસ્વરોને બોલવા જેટલા કાલ સુધી અયોગી જાણવો. આ પ્રમાણે બંને ગાથાઓનો સંક્ષેપથી અર્થ કહ્યો. વિસ્તારથી પ્રજ્ઞાપના વિગેરે ગ્રંથોમાંથી જાણી લેવો. પંદર પરમાધાર્મિકોવડે.. ‘તેનું હું પ્રતિક્રમણ કરું છું’ વિગેરે ક્રિયા પૂર્વની જેમ જાણવી. પરમ એવા જે અધાર્મિકો તે પરમાધાર્મિકો. સંક્ષિપ્ત પરિણામવાળા હોવાથી તેઓ પરમ-અધાર્મિક 15 છે. તેઓને કહેવાની ઇચ્છાવાળા સંગ્રહણિકાર કહે છે # પંદર પરમાધાર્મિકો . ગાથાર્થ : – અંબ, અંબર્ષ, શ્યામ, શબલ, રૌદ્ર, ઉપરૌદ્ર, કોલ, મહાકાલ, અસિ, પત્રધનુ, કુંભી, વાલુક, વૈતરણી, ખરસ્વર અને મહાઘોષ. આ પંદર પરમાધાર્મિકો કહ્યા છે. ટીકાર્થ સૂયગડાંગસૂત્રની સ્પષ્ટ અર્થવાળી એવી નિયુક્તિગાથાઓવડે જ આ બંને ગાથાઓનું 20 વ્યાખ્યાન કરે છે – (૧) અંબનામના પરમાધાર્મિકો પોતાના ભવનમાંથી નીકળી નરકાવાસમાં જઈને નારકજીવોને કૂતરાઓની જેમ મારતા મારતા “ધડંતિ' =એક સ્થાનેથી અન્ય સ્થાને લઈ જાય છે, “પહાëતિ' =પોતાની ઇચ્છા પ્રમાણે આમ-તેમ ભમાડે છે, “તિ' = આકાશમાં ઉછાળીને નીચે પડતા નારકજીવોને ગદા જેવા શસ્ત્રોવડે મારે છે. વિંધેતિ' = ભાલા વિગેરે શસ્ત્રોવડે વિધે છે. ‘તદ નિકુંમંતિ' = બોચીથી પકડીને જમીન ઉપર મોં અથડાય એ રીતે નીચે પછાડે છે. અને 25 પછી ઉંચકીને આકાશમાં “કુંવંતિ' = ફેંકે છે. આ રીતે અંબનામના પરમાધાર્મિકો નરકમાં નારકજીવોને કદર્થના કરે છે. (૨) (ગદા જેવા શસ્ત્રોવડે હણાયેલા ‘ઉપહત’ તરીકે જાણવા તથા ઉપહત એવા તે જીવો તલવાર વિગેરેવડે ફરીવાર હણાયેલા ઉપહહત તરીકે જાણવા.) નરકમાં ઉપહAહત અને મૂચ્છિત થયેલા જીવોને અંબÍનામના પરમાધાર્મિકો કરવતોવડે કાપે છે. “વિતા' = બે ટુકડા કરે છે, “વત્તાછિન્ને' = ટુકડે-ટુકડા કરવારૂપે છેદે છે. 30 ९८. धाटयन्ति (प्रेरयन्ति) प्रधावयन्ति ( भ्रमयन्ति) च जन्ति विध्यन्ति तथा भूमौ पातयन्ति । मुञ्चन्ति । अम्बरतलात् अम्बाः खलु तत्र नैरयिकान् ॥१॥ उपहतहतान् तत्र च निःसंज्ञान् कल्पनीभिः कल्पन्ते । द्विदलत्खण्डशश्छिन्नान् अम्बर्षयस्तत्र नैरयिकान् (कुर्वन्ति ) ॥२॥ शातनपातन
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy