SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ME वसन्ततिलकावृत्त ભર્તૃહરિકૃત અનુલ્લ ધનીય દેવ પરિપાક अयममृतनिधानं नायकोऽप्योषधीनां शतभिषगनुयातः शम्भुमूर्धावतंसः । विरहयति न चैनं राजयक्ष्मा शशाङ्कं हतविधिपरिपाकः केन वा लङ्घनीयः ॥८७॥ આ ચંદ્ર પાતે અમૃતનું નિધાન છે, ઔષધિઓને પણ નાયક છે, શતભિષક્'નક્ષત્રથી અને સેા વૈદ્યોથી અનુગત છે અને શંકરના મસ્તકના તાજ છે, છતાં આ ચંદ્રમાને રાજયમા-ક્ષયરોગ મુક્ત કરતા નથી. કાઇથી ન ફીટાડી શકાય તેવા વિધિના પરિપાક બળવાન છે. ૮૭ धारा नैव पतन्ति चातकमुखे मेघस्य किं दूषणं यत्पूर्व विधिना ललाटलिखितं तन्मार्जितुं कः क्षमः ॥ १२ કરીર (કેરડાં)ના વૃક્ષમાં પાંદડાં થતાં નથી, એમાં વસંતઋતુના શે। દોષ ? દિવસમાં ઘૂવડ બેઈ શકતું નથી, તેમાં સૂર્યના શે। દોષ? ચાતક(મપૈયા)ના મુખમાં જળની ધારા પડતી નથી, તેમાં મેઘને શે દોષ? માટે બ્રહ્માએ પ્રથમ લલાટમાં જે લખેલું હાય, તેને ફેરવવા માટે કાણુ સમર્થ છે ૧૨ અર્થાત્ જો કે વસ ંતઋતુ હાય ત્યારે સર્વ વ્રુક્ષેાતે પાંદડાં આવે છે, માત્ર કેરડાંના વૃક્ષને પાંદડાં આવતાં નથી; દિવસમાં સઘળા દેખે છે, પણ ઘૂવડ દેખી શકતું નથી અને મેધની ધારા સર્વત્ર પડે છે પણ ચાતકના મુખમાં પડતી નથી, તેમાં પ્રારબ્ધ વિના બીજુ કાં પણ ારણ નથી, માટે સર્વત્ર પ્રારબ્ધ બળવાન છે.
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy