SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશતક પ્રારબ્ધનું પ્રામલ્ય સર્વત્ર પ્રારબ્ધ જ બળવાન છે, એ પર દૃષ્ટાંત. द्रुतविलंबितवृत्त शशिदिवाकरयोर्ग्रहपीडनं गजभुजंगमयोरपि बन्धनम् । मतिमतां च विलोक्य दरिद्रतां विधिरहो बलवानितिमे मतिः ८५: સૂર્યને અને ચંદ્રને પણ રાહુથી પીડા થાય છે, હાથી અને સર્પ પણુ બંધાય છે અને બુદ્ધિમાના દરિદ્ર હાય છે. તે જોઈને મારું મત તા એવું છે કે, પ્રારબ્ધ જ મળ વાન છે. ૮૫ બ્રહ્મા અજ્ઞાન પુરુષા ઉત્તમ છતાં અલ્પાયુષી હાય છે તે જોઇ, તેને અનાવનારા બ્રહ્મા વિચાર વગરના છે, એમ લેાકમત છે. द्रुतविलंबितवृत्त A ૧૫ सृजति तावदशेषगुणाकरं पुरुषरत्नमलङ्करणं भुवः । तदपि तत्क्षणभङ्ग करोति चेदहह कष्टमपण्डितता विधेः ॥ ८६ ॥ બ્રહ્મા પ્રથમ સર્વ ગુણની ખાણુ અને પૃથ્વીના અલકારરૂપ ઉત્તમ પુરુષરત્નને સરજે છે. તથાપિ તે પુરુષરત્નને જે એ ક્ષણ માત્રમાં વિનાશ પામનારું અર્થાત્ અલ્પ આયુષ્યવાળું કરે છે, તે! અહાહા! એ કેવી ખેદની વાત છે કે, શ્ર! પણ અજ્ઞાની છે. ૮* *લલાઢલેખની અનિવાયતા જન્મ વખતે બ્રહ્માએ લલાટમાં લખેલા લેખને કાઇ પણ ફેરવી શકતું નથી; એ પર કરીર (કેરડા)નું દૃષ્ટાંત. शार्दूलविक्रीडितवृत्त पत्रं नैव यदा करीरविटपे दोषो वसन्तस्य किम् नोलूकोऽप्यवलोकते यदि दिवा सूर्यस्य किं दूषणम् ।
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy