SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશતક ધીર પુરુષનું શીલ ધીર પુરુષે નિંદા વગેરે થવા છતાં પણ ન્યાય માગથી ચલાયમાન થતા નથી. वसन्ततिलकावृत्त निंदन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः॥७४॥ - વ્યાવહારિક નીતિમાં કુશળ પુરુષે નિંદા કરો અથવા તે સ્તુતિ કરે, લક્ષ્મી યથેચ્છ આવ વા જાઓ, આજે જ મરણ થાએ વા યુગાન્તરે થાઓ, પરંતુ ધીર પુરુષે ન્યાય્ય માર્ગેથી એક પગલું પણ ચલાયમાન થતા નથી. ૭૪ તાત્પર્ય-નિંદા વગેરે થાય, તો પણ ન્યાય માર્ગ છોડવો નહીં. વિવેકીને વિજય ધીર પુરુષ સઘળાં જગતને વશ કરે છે, वसन्ततिलकावृत्त कान्ताकटाक्षविशिखा न लु(ख)नन्ति यस्य चित्तं न निर्दहति कोपकृशानुतापः। कर्षन्ति भूरिविषयाश्च न लोभपाशैलोकत्रयं जयति कृत्स्नमिदं स धीरः ॥७५॥ સ્ત્રીનાં કટાક્ષ પી બાણે જેનાં ચિત્તને ભેદતાં નથી, કોપરૂપી અગ્નિને તાપ જેનાં ચિત્તને બાળ નથી અને ઘણુ વિષયે લોભારૂપી પાશથી જેનાં ચિત્તને ખેંચતા નથી, તે ધીર પુરુષ આ ત્રણેય લેકને જીતે છે.* ૭૫ " અs શૂરનું સામર્થ * , જે * એક જ સૂર પુરુષ. સઘળા જગતને જીતે છે, એ પર સર્વ દષ્ટાંત છે.
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy