SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ જર ભર્તૃહરિકૃત प्रारभ्यते न खलु विघ्नभयेन नीचैः प्रारभ्य विघ्नविहता विरमन्ति मध्याः । વિધ पुनः पुनरपि प्रतिहन्यमानाः प्रारभ्य चोत्तमजना न परित्यजन्ति ॥ ७२ ॥ वसन्ततिलकावृत्त ' નીચ પુરુષા વિજ્ઞના ભયથી કાર્યને આરંભ કરતા નથી, મધ્યમ પુરુષા કાર્યને આરંભ કરે છે પણ તેમાં વિશ્ન આવવાથી કાર્ય છેાડી દે છે અને ઉત્તમ પુરુષા તૈ કાર્યના આરંભ કરીને તેમાં વારંવાર વિદ્મા પડવાથી પશુ કાર્યને છેડતા નથી એટલે વખતે વખત વિશ્ર્વ આવે ત્યારે તેની નિવૃત્તિના ઉપાય કરે છે. ૭૨ તત્ત્વનિષ્ઠ પુરુષની સહનશીલતા પેાતાનાં ક્રાય માં પૂણુ` રીતે ઉતરેલા વિવેકી પુરુષ, વચમાં આવેલાં સુખને વા દુઃખને ગણકારતા નથી, એ પર મેધ વચન. शिखरिणीवृत्त कचिद्भूमौ शायी कचिदपि च पर्यएकशयनः क्वचिच्छाकाहा(रः) री क्वचिदपि च शाल्योदनरुचिः । क्वचित्कन्थाधारी क्वचिदपि च दिव्याम्बरधरो मनस्वी कार्यार्थी न गणयति दुःखं न च सुखम् ॥७३॥ કાઇ વખતે પૃથ્વી ઉપર સુવે છે અને કાઈ વખતે પર્લંગ ઉપર પેઢ છે, કાઇ વખત શાક ખાઇ રહે છે અને ફ્રાઈ વખત ભાત આદિનું સુંદર ભજન કરે છે, કોઈ વખત કન્યા-કુટિલી તૂટેલી કડી એઢ છે અને કોઈ વખત મને હર વર્ષ પહેરે છે, એમ કાર્ય કરવાની ઇચ્છાવાળા વિવેકી પુરુષ સુખને કે દુ:ખને ગણતા નથી, ૭૪
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy