SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ભર્તૃહરિકૃત उपजातिवृत्त श्रोत्रं श्रुतेनैव न कुण्डलेन दानेन पाणिर्न तु कङ्कणेन । विभाति कायः करुणां पराणां परोपकारैर्न तु चन्दनेन ॥६२॥ શાનાં શ્રવણથી જ કાન થેાલે છે, પણ કુંડળથી સાલતા નથી; દાન કરવાથી હાથ શેાભે છે, પણ કંકણુથી શાલતા નથી; અને દયાળુ માણસનું શરીર પરાપકારથી શેાભે છે, પરંતુ ચદનથી શેાલતું નથી; એટલા માટે પુરુષાએ અવશ્ય શાસ્ત્ર-શ્રવણુ આદિ કરવું ોઈએ. ૬૨ સત્પુરુષોની પરોપકારશીલતા સત્પુરુષા કેઇની પણ પ્રાથના વિના જ ખીજાનાં કલ્યાણુ માટે ઉદ્યાગ કરે છે, એ પર સૂર્ય વગેરેનાં દૃષ્ટાંત. वसन्ततिलकावृत् ૪૦ पद्माकरं दिनकरो विकचीकरोति चन्द्रो विकासयति कैरवचक्रवालम् । नाभ्यर्थितो जलधरोऽपि जलं ददाति સભ્ય: સ્વયં તેિવુ તામિયોનઃ ॥૬॥ સૂર્ય પ્રાર્થના વિના જ કમળાના સમુદાયને પ્રફુલ્લિત કરે છે, ચંદ્ર કેઈની પણ પ્રાર્થના વિના પાયણી (કુસુતિની) ને પ્રકૃતૃિત કરે છે અને મેઘ પણ ફાઇની પ્રાર્થના વિના જળ આપે છે; તેમ જ સત્પુરુષા પણ જાતે જ ખીજાના કલ્યાણ માટે ઉત્સાહથી પ્રયાસ કરે છે. ૬૩ મનુષ્યેાના ચાર પ્રકાર ક્રિયાના ભેદથી મનુષ્યેાના ચાર ભેદ છે. शार्दूल धिकी डिवृत्त एके सत्पुरुषाः परार्थघटकाः स्वार्थ परित्यज्य ये सामान्यास्तु परार्थमुद्यमभृतः स्वार्थाविरोधेन ये । करुणाकुलानां ' इति पाठान्तरम् ।
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy