SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ભર્તુહરિકૃત उपजातिवृत्त यस्यास्ति वित्तं स नरःकुलीनःस पण्डितःस श्रुतवान्गुणज्ञः। स एव वक्ता स च दर्शनीयः सर्वे गुणाः कांचनमाश्रयन्ति ॥३२ જે પુરૃષની પાસે ધન છે, તે જ કુલીન, તે જ પંડિત, ત જ ગુણવાન, તે જ ગુણ જાણનાર, તે જ બોલનાર અને તે જ જોવાલાયક છે. કારણ કે, સઘળા ગુણે સુવર્ણ(ધન)ને આશ્રય કરી રહે છે. (ધન હોય ત્યારે જ સર્વે ગુણે પ્રકાશે છે.)૩૨ વિનાશકારક દુર્ગુણોને નિર્દેશ ખરાબ સલાહ વગેરેથી રાજા વગેરેને નાશ થાય છે, એમ शार्दूलविक्रीडितवृत्त दौर्मन्द्रयान्नपतिर्विनश्यति यतिःसङ्गात्सुतो लालनाद्विप्रोऽनध्ययनात्कुलं कुतनयाच्छीलं खलोपासनात् । 9 વસતતિાવૃત્ત तानीन्द्रियाणि सकलानि तदेव कर्म सा बुद्धिरप्रतिहता वचनं तदेव । अर्थोष्मणा विरहितः पुरुषः स एव त्वन्यः क्षणेन भवतीति विचित्रमेतत् ॥ જેની સઘળી ઇંદ્રિય તે જ હય, જેનું કર્મ તે જ હોય, જેની અકુંઠિત બુદ્ધિ તે જ હોય અને જેનું વચન તે જ હોય છતાં તે જ પુરુષ, જે ધનરહિત થાય તે ક્ષણ વારમાં બીજો બની જાય છે, એ આશ્ચર્ય છે. ' - તાત્પર્યા–એક ધન વિના ઈદ્રિય વગેરે સઘળાં વ્યર્થ થાય છે, માટે ધન અવશ્ય મેળવવું જોઈએ. . . . .
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy