SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ભહરિકૃત ઉત્પન્ન થયો છે તે જ કહેવાય કે જેનાથી કુળની ઉન્નતિ થાય; (મથી બીજા થાય છે ખરા, પણ નહિ થયા જેવા) ૨૪ ઉત્તમ પુરુષની ગતિ પુષ્પના ગુચ્છનું દ્રષ્ટાંત આપી, ઉત્તમ પુરુષોની બે પ્રકારની વર્તણૂક બતાવે છે. अनुष्टुभवृत्त कुसुमस्तबकस्येव द्वेगती स्तो मनस्विनाम् । मूर्ध्नि वा सर्वलोकस्य विशीर्येत वनेऽथवा ॥२५॥ પુષ્પના ગુચ્છની પેઠે ઉત્તમ પુરુષની પણ બે પ્રકારની સ્થિતિ છે. કાં તે સઘળા લેકના મસ્તક ઉપર રહેવું કે, વનમાં જ સુકાઈ જવું. ૨૫ - મતલબ–જેમ, જે કોઈ ગ્રાહક હોય તો પુષ્પોનો ગુચ્છ સર્વ લેકનાં મસ્તક ઉપર રહે છે, નહિ તો વનમાં જ સૂકાઈને ખરી જાય છે; તેમ જે કાઈ શ્રેતા હોય તો ઉત્તમ પુરુષ હિતો. પદેશ કરવાથી પૂજાય છે, નહિ તો ચૂપચૂપ બેસી રહે છે. - દુજનની પીડા * દુર્જન પિતાનું પરાક્રમ પ્રસિદ્ધ કરવા માટે અતિ તેજવાળા પુરુષને પીડે છે, પણ થોડા તેજવાળાને પીડતો નથી, તે ઉપર રાહુનું દૃષ્ટાંત. शार्दूलविक्रीडितकृत सन्त्यन्येऽपि बृहस्पतिप्रभृतयः संभाविताः पंचषा. स्तान्प्रत्येष विशेषविक्रमरुची राहुन वैरायते। . 'मालतीस्तबकस्येव द्वयी वृत्तिमनस्विनः' इति पाठान्तरम्। લમ્બિરે જ તિ પાકાંતા ,
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy