SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાનશતક ઃ વિક્રીતિવૃત્ત स्वान्तव्योम्नि निरस्तकल्मषघने सदबुद्धितारावलीसंदीप्ते समुदेति चेन्निरुपमानन्दप्रभामंडलः। ब्रह्मज्ञानसुधाकरः कवलिताविद्यान्धकारस्तदा क्व व्योम व सदागतिः क्व हुतभुक् क्वाम्भः क्व सर्वसहा ॥२५॥ ચતરફ ઘેરાઈ રહેલાં પાપપી વાદળે ખસી જાય છે કે અન્તઃકરણરૂપી આકાશમાં વિવેક, વિરાગ્ય પી સદબુદ્ધિનું તારામંડળ ઉદય પામે છે; તેથી તરફ પ્રકાશ થઈ રહે છે; એને અનુપમ આનન્દસૂપી પ્રભામંડળવાળા બ્રહ્મજ્ઞાનરૂપી નિર્મળ ચંદ્રને ઉદય થાય છે, એટલે અવિદ્યાપી અંધકાર નાશ પામે છે. પછી આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી એ પાંચ ભૂતે કોણ જાણે કયાંએ લય પામે છે, તેને પત્તો જ લાગતો નથી. ૨૫ તાત્પર્ય–જ્યાં સુધી અજ્ઞાન હોય છે, ત્યાં સુધી જગત ભાસે છે. પરંતુ બ્રહ્મવિદ્યાવડે અજ્ઞાનને નાશ થાય છે કે જગતુ જેવું કંઈ જ રહેતું નથી. : aધવત્ત : (વિદ્યા તથા અવિદ્યાનો ભેદ) काहं ब्रह्मेति विद्या निरतिशयमुखं दर्शयन्ती विशुद्धं कूटस्थस्वप्रकाशं प्रकृतिसुचरिता खण्डयन्तो च मायाम् । क्वाविद्याहंममेति स्थगितपरसुखा चित्तभित्तौ लिखन्ती सर्वानर्थाननान विषयगिरिभुवा वासनागैरिकेण ॥ २६ ॥ જે નિત્ય નિરતિશય સુખપ, વિશુદ્ધ, ફૂટસ્થ, સ્વયંપ્રકાશ એવા પરબ્રહ્મના સ્વપને દર્શાવતી તથા માયાનું ખંડન કરતી, સ્વભાવથી જ સુચરિત્રવાળી “હું કw
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy