SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ - વૈરાગ્યશતક જ્ઞાતાનું નિરાભિમાન आघ्राय पुस्तक धन्याः सर्व विद्म इति स्थिताः। शतकृत्वोऽपि श्रुण्वन्तो हा! न विद्मो जडा वयम् ॥३॥ ધન્ય પુરુષે મસ્તકને સુંઘીને “અમે સર્વ જાણીએ છીએ' એમ માની બેઠા છે. પરંતુ સવાર સાંભળવા છતાં અહાહા ! અમે જડ તે કાંઈ પણ જાણતા નથી. તાત્પર્ય–જે પુરુષો કઈ પણ વિષયના કોઈ પણ ગ્રંથનું સાવૅત માર્મિક વાચન કરીને તેમાંના સર્વ રહસ્યને જાણ શકે છે તેઓ ધન્ય છે પણ સે વાર સાંભળવા છતાં જેઓ કાંઈ પણ જાણતા જ નથી તેઓ તે મૂર્ખ જ છે. વિષયી જનને વિષયત્યાગની આવશ્યકતા गर्भावामे शयित्वा कलिमलनिलये पूतिमध्ये जघन्ये स्त्रीकुक्षौ पीडिताङ्गः कथमपि विवरान्निर्गतः क्लेदलिप्तः। भूयस्तत्रैव रागप्रकृतिरिह नरो मन्दबुद्धिर्दुरात्मा सोऽयं संसारचक्रे भ्रमति शठमतिलॊकमध्ये यथान्धः॥४॥ જેમ શઠબુદ્ધિ ધરાવતે અંધ પુરુષ માં જમણ કરે છે, તેમ સંસારમાંનાં દુઃખનું સદન, મધ્યમાં દુર્ગંધવાળાં અને તુચ્છ-સિંઘ એવાં સ્ત્રીના ઉદરમાંના ગર્ભવાસમાં શયન કરીને પીડિત થયેલાં અંગવાળા અને યોનિવિવરમાંથી બહાર નીકળેલ ઓરથી ખરડાયેલો મંદબુદ્ધિ દુરાત્મા પુરુષ પુનઃ તે પર જ આસક્તિ ધરાવતે આ સંસારચકમાં ભ્રમણ કર્યા કરે છે. નોંધ-આ વધારાના શ્લોક ગુજરાતી પ્રેસના હસ્તલિખિત ગ્રન્થોના સંગ્રહમાંની શતકોની એક પથીમાંથી લીધા છે.
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy