SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ભર્તુહરિકૃત ' - અપ્રચલિત ક્ષેપક શ્લોકે સુખનું સ્થાન भो माः श्रुणुत स्फुटाक्षरमिदं वाक्यं शिवप्राप्तये सन्तः क्रीडनमिन्द्रियैः सुखलवप्राप्त्यर्थमभ्युद्यताः। संसारे क्षणभङ्गभङ्गुरतरे लभ्यं न चात्यन्तिकं . स्वात्मन्यस्ति समाधिनिर्मितसुखं यत्तत्स्वयं चिन्त्यताम् ॥१॥ હે પુરુષો! કલ્યાણની-મુક્તિની પ્રાપ્તિને માટે તમે આ સ્પષ્ટ અક્ષરવાળું વાક્ય સાંભળે. સાધુ પુરુષે સુખના અંશને પ્રાપ્ત કરવા માટે ઇંદ્રિા સાથે કીડા કરે છે. પણ ક્ષણ માત્રમાં થતા ભંગને લીધે અતિ વિનશ્વર એવા સંસારમાં અત્યંત સુખ લભ્ય નથી. માટે પોતાના અંતઃકરણમાં જે સમાધિએ નિર્માણ કરેલું સુખ છે તેનું તમે ચિંતન કરે. કમવશ જનેની નિક્ષતા नो चिन्तामणयो न कल्पतरवो नाष्टौ महासिद्धयતાવવા પિતયે નામામિનતા नेदं मजति मानसंच चपलं ब्रह्मामृताम्भोनिधौ धिक्धिकर्मकुटीमिमां तदपि न त्यक्तुं वयं शक्नुमः॥२॥ કમવશ થયેલા અમે ચિંતામણિએ મેળવ્યા નહીં અને કલ્પવૃક્ષે મેળવ્યા નહીં. આ દેહને વશ થનારી આઠ મહાસિદ્ધિઓ પણ પરોપકાર માટે અમે મેળવી નહીં. અમારું આ ચપલ ચિત્ત બ્રહ્મામૃતસ્ત્ર૫ સાગરમાં નિમગ્ન થતું નથી. ધિકાર છે, ધિક્કાર છે આ કમકુટીને આ કર્મને લીધે અમારાથી કાંઈ બનતું નથી તથાપિ અમે તેને તજી શક્તા નથી. ૨
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy