SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ મતિ અવનિઃસ્પૃહીની લક્ષ્મી પ્રતિ ઉક્તિ. शार्दूलविक्रीडितवृत्त मातर्लक्ष्मि भजस्व कश्चिदपरं मत्काङ्किणी मास्म भूभोगेभ्यः स्पृहयालवो न हि वयं का निःस्पृहाणामसि। सद्यः स्यतपलाशपत्रपुटिकापात्रे पवित्रीकृते भिक्षासक्तुभिरेव संप्रति वयं वृत्ति समीहामहे ॥१३॥ | હે લક્ષ્મી માતા ! હવે તું કઈ બીજાને ભજ, મારી ઈરછાવાળી મા થા; કારણ કે અમને ભેગની સ્પૃહા જ નથી તો પછી નિઃસ્પૃહીને તું કેણું માત્ર છે? અમે તો હમણાં પવિત્ર અને તરતના બનાવેલા ખાખરાના પડિયા અર્થ-કાશી ક્ષેત્ર, જે પરમ શાન્વિનું સ્થાન છે, તે છેડીને બીજે ઠેકાણે શા માટે વસવું? . વિક્ટોહિતવૃત્ત नायं ते समयो रहस्यमधुना निद्राति नाथो यदि स्थित्वा द्रक्ष्यति कुप्यति प्रभुरिति द्वारेषु येषां वचः। चेतस्तानपहाय याहि भवनं देवस्य विश्वेशितुनिदीवारिकनिर्दयोक्त्यपरुषं निःसीमशर्मप्रदम् ॥ તારો આ વખત નથી, કારણ કે હમણું માલિક એકાંતમાં જઈ નિદ્રા લે છે. જે થોડીવાર પછી જઈશ તે માલિક તને જોઈને કોપાયમાન થશે,' એમ જેઓના દરવાજામાં વચન સાંભળવામાં આવે છે, તે પુરુષોને છડી દઈને, હે ચિત્તા દરવાન રહિત, નિર્દય અને કઠોર વાણીથી રહિત અને અનંત સુખને આપવાવાળાં વિશ્વેશ્વરના મંદિરમાં જ. તાત્પર્ય–રાજદ્વારમાં રહી સેવા કરવી, તેના કરતાં રાજરાજેશ્વર કાશી વિશ્વેશ્વરના દ્વારમાં આનંદથી રહેવું એ સારું.
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy