SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ દર ભર્તૃહરિકૃત સા કઢ્ઢડાથી સાંધેલી અત્યંત જૂની લંગાટી, સેા કકડાથી સાંધેલી જૂની કથા, સુખથી મળે તેવી ભિક્ષાનું નિશ્ચિતપણાથી ભાજન, સ્મશાનમાં અથવા વનમાં સૂવાનું, મિત્ર અને શત્રુ ઉપર સમાન ભાવ રાખવા અને એકાંત સ્થળમાં ઇશ્વરનું શુદ્ધ (મને) ધ્યાન ધરવું-આ સર્વ સામગ્રીવાળા તથા જેને સંપૂર્ણ મદ અને પ્રમાદ નાશ થયાં છે એવા આન ક્રમાં રહેનારા ચેાથી સુખમાં રહે છે. ૯૧ તાપ-ચેાગાભ્યાસ કરતા ને ભગવાનના ધ્યાનમાં તત્પર રહેતા ચેાગી, ફાટેલી લગેાટી વગેરેથી ખિન્ન થત નથી, પણ સુખથી રહે છે. રાખી શકાય તેા શ્રીશંકરના મસ્તકનું ચુંમન કરનારી, ટિમેખલાની શેાભાને ધારણ કરનારી ગંગા નદી, વટવૃક્ષા માંથી થનારાં વલ્કલેાવડે તથા ઉત્તમ ફ્ળેવટે આજીવિકા પૂરી પાડતી હેાવા છતાં કયા વિદ્વાન (કુટુંબ માંહેલા) દુઃખી સ્થિતિવાળાએની પાસે રહી તેમના મુખનું અવલેાકન કરતા રહે ? તાત્પર્ય–દુ:ખી સ્વજનનું ભરણુ પાષણ કરવા અસમર્થ પુરુષે નિર્દયતાથી તેમના દીન મુખાનું અવલેાકન કરવા કરતાં નૈસગિક સર્વ સાધના વડે ઉપજીવિકા ચલાવનારી ગંગા નદીના તટ પર જઈ વસવું એ જ શ્રેયસ્કર છે. અવ૦-વૈરાગ્યથી કાશીમાં વસવું એ ઉત્તમ છે. शार्दूलविक्रीडितवृत्त उद्यानेषु विचित्रभोजनविधिस्तीव्रातितीव्रं तपः कौपीनावरण सुवस्त्रममितं भिक्षाटनं मण्डनम् । आसन्नं मरणं च मङ्गलसमं यस्यां समुत्पद्यते तां काश परिहृत्य हन्त विबुधैरन्यत्र किं स्थीयते ॥
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy