SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ભર્તૃહરિશ્ચંત आत्मश्रेयसि तावदेव विदुषा कार्यः प्रयत्नो महान प्रोद्दीप्ते भवने तु कूपखननं प्रत्युद्यमः कीदृशः ॥७५॥ જ્યાં સુધી આ શરીર રાગરહિત અને પીડા વિનાનું હાય, જ્યાં સુધી ઘડપણુ આવ્યું ન હોય, જ્યાં સૂધી ઇન્દ્રિયની શક્તિ ક્ષીણ ન થઈ હોય અને જ્યાં સુધી આયુષ્ય ક્ષીણ થયું ન હૈાય, ત્યાં સુધી વિદ્વાને આત્માના કલ્યાણુ માટે મહાન્ પ્રયત્ન કરવા; કારણ કે ઘર મળતું હાય ત્યારે કૂવા ખાઢવા, એ કેવા ઉદ્યમ કહેવાય? ૭૫ તાત્પર્ય-જેમ ઘર મળવા લાગે ત્યારે કૂવા ખાદ્યવા વ્યર્થ છે, તેમ શરીર અશક્ત થાય ત્યારે આત્માના કલ્યાણ માટે પ્રયાસ કરવા, એ પણ વ્યર્થ છે. અવ-શું કરવું તે શું નહિ કરવું? शिखरिणीवृत्त પર तपस्यन्तः सन्तः किमधिनिवसामः सुरनदीं गुणोदारान्दारानुत परिचयामः सविनयम् । पिबामः शास्त्रौघानुत विविध काव्यामृतरसान विद्मः किं कुर्मः कतिपयनिमेषायुषि जने ॥७६॥ ગંગાના તટ ઉપર જઈને તપશ્ચર્યા કરીએ કે ઉદ્યાર ગુણવાળી સ્ત્રીઓને સવિનય સેવીએ કે વિવિધ કાવ્યરૂપ અમૃત રસાનું પાન કરીએ; અમે સમજી શકતા નથી કે શું કરીએ ? કારણ કે મનુષ્યનું આયુષ્ય તે અલ્પનિમેષવાળું છે. ૭૬ અર્થાત્ મનુષ્યનું આયુષ્ય અલ્પ છે, માટે શું કરવું તે કંઈ સમજાતું નથી. ૧૦-સંસારમાં સવ` ક્ષણભંગુર છે. शिखरिणीवृत्त - दुराराभ्यः स्वामी तुरंगचलचित्ताः क्षितिभुजो - वयं तु स्थूलेच्छा महति च पदे बद्धमनसः ।
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy