SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યશતક यस्यानुषङ्गिण इमे भुवनाधिपत्यभोगादयः कृपणलोकमता भवन्ति ॥ ६९ ॥ જે બ્રહ્મને અનુસરનારા તત્ત્વવેત્તા પુરુષને આ પૃથ્વીના અધિપતિપણાના ભેગાદિ વૈભવા કૃપણ લેાકાએ માન્ય કરેલા લાગે છે, માટે અનત, અજર, ઉત્તમ અને પ્રકાશરૂપ તે બ્રહ્મનું ચિંતન કર. આ અસત્ય એવા દેતુ વગેરે પદાર્થોનું શું પ્રયેાજન છે? ૬૯ वसन्ततिलकावृत्त पातालमाविशसि यासि नभो विलंघ्य दिङ्मण्डलं भ्रमसि मानस चापलेन । भ्रान्त्वापि जातु विमलं कथमात्मनीनं तद्ब्रह्म न स्मरसि निर्वृतिमेषि येन ॥७०॥ ૫ ૪૯ હે મન! તું ચંચલતાથી પાતાળમાં પ્રવેશ કરે છે, આકાશનું ઉલ્લંઘન કરીને જાય છે અને દિશાઓનાં મંડળમાં ભમે છે; એવી રીતે ભમીને પણ નિર્મલ અને પેાતાનું કલ્યાણુ કરનારા એવા તે બ્રહ્મનું સ્મરણુ કરતું નથી, કે જે સ્મરણ કરવાથી તું શાંતિને પ્રાપ્ત થઈશ. ૭૦ ૮ નિત્યાનિત્યવસ્તુના વિચારનું પ્રકરણ ૭૧-૮૦ અવ૦-~સસારના ક્ષણુભગુર સધળા વ્યાપારે। તજી, જેથી બ્રહ્મજ્ઞાન થાય તેવા વ્યવહાર કરવા, એમ જણાવવા માટે કહે છે. शार्दूलविक्रीडितवृत्त किं वेदैः स्मृतिभिः पुराणपठनैः शास्त्रैर्महाविस्तरैः स्वर्गग्रामकुटीनिवासफलदैः कर्मक्रियाविभ्रमैः । मुक्त्वकं भवबन्धदुःखरचना विध्वंसकालानलं स्वात्मानन्दपदप्रवेशकलनं शेषा वणिग्वृत्तयः ॥ ७१ ॥
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy