SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ભર્તુહરિકૃત कन्थाकञ्चुकिनः प्रविश्य भवनद्वाराणि वाराणसी..रथ्यापतिषु पाणिपात्रपतितां भिक्षामपेक्षामहे ॥६५॥.. હે ચિત્ત! તું અસ્થિર રાજાઓની ભ્રકુટીરૂપ વ્યાપા૨વાળી વ્યભિચારિણી જેવી આ સંપત્તિ તરફ આદરપૂર્વક કદાચિત્ પણે જોઈશ નહિ. (તે સંપત્તિ મેળવવા માટે તું પ્રયત્ન કરીશ નહિ) કંથાને જ બખતર બનાવનારા અમે કાશીનગરીના રાજમાર્ગોની હારપરના ઘરોના દ્વારોમાં પ્રવેશ કરી હાથઋ૫ પાત્રમાં પડેલી ભિક્ષાની અપેક્ષા કરીએ છીએ. પ : | અવક-સુખ હોય તો તે લે, નહિ તે સમાધિ લે. -मन्दाक्रान्तावृत्त अग्रे गीतं सरसकवयः पार्श्वतो दाक्षिणात्याः पृष्ठे लीलावलयरणितं चामरग्राहिणीनाम् । यद्यस्त्येवं कुरु भवरसास्वादने लम्पटत्वं नो चच्चेतःप्रविश सहसा निर्विकल्पे समाधौ ॥६६॥ હે ચિત્ત ! જે (તારી) આગળ ગાયન થતાં હોય, ડે દક્ષિણ દેશના રસિક કવિએ બેસતા હોય અને પાછળથી લટકાબંધ ચામર કરતી સ્ત્રીઓનાં કંકણોને ખણું ખણાટ થતો હોય તે જ સંસાર રસનું આસ્વાદન કરવાની લાલચ રાખજે. નહિતર તરત નિર્વિકલ્પ સમાધિમાં જ લીન થજે. દ૬ જનરકમાંથી તારનાર શું ? इरिणीवृत्त विरमत बुधा योषित्संगात्सुखात्क्षणभंगुरा कुरुत करुणामैत्रीप्रशावधूजन सङ्गमम् । ...न खलु नरके हाराकान्तं घनस्तनमण्डलं
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy