SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ अमरयोगीन्द्रश्रीभर्तृहरिकृत वैराग्य शतक मूळसहित गुजराती भाषांतर મંગળાચરણ मनुष्टुभवृत्त दिक्कालाधनवच्छिन्नानन्तचिन्मात्रमूर्तये । स्वानुभूत्येकसाराय नमः शान्ताय तेजसे ॥ જેની મૂર્તિ, દિશા અને કાલ વગેરેથી અવ્યાપ્ત છે, એટલા જ માટે અનત અને ચૈતન્યરુપ છે, જે એક જ આત્મજ્ઞાનના સારરુપ છે, જે શાંત છે અને પ્રકાશરૂપ છે, તે પરબ્રહ્મને હું નમસ્કાર કરું છું. સુભાષિત કેણ સાંભળે છે? मनुष्टुभवृत्त बोद्धारो मत्सरग्रस्ताः प्रभवः स्मयदूषिताः। अबोधोपहताश्चान्ये जीणमङ्गे सुभाषितम् ॥ તૃષ્ણનું દૂષણ-જ્ઞાનીઓ મત્સરથી વ્યાપ્ત છે, રાજાઓ પિતાના અભિમાનમાં જ ખેંચાયેલા રહે છે અને બાકીના બધા અજ્ઞાનથી હણાયેલા છે; તેથી સુભાષિત અમારા, અંગમાં જીણું થઇ ગયું. અર્થાત સંસારમાં ત્રણ જાતના પુરુષ છે; એટલે જેઓ જ્ઞાની છે તેઓ ઈષ્યાંથી બીજા લેકને જ્ઞાન આપવાની પરવાજ રાખતા નથી; જેઓ મોટા માણસ છે, તેઓ તે હું જ ગુણ
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy