SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ શૃંગારશતક ૩૭ શિથિલ થયેલાં કરચરણાદિ સવ અવયવવાળાને, ગ્રામાંતરથી આવેલા અજ્ઞાત પુરુષને, નીચ કુળવાળાને અને ગળત કાઢીને, અલ૫ ધનની આશાથી પોતાનું મનહર અંગ સ્વાધીન કરતી, અને એટલા જ માટે વિવેકરૂપી કલ્પવૃક્ષને છેદનારી છુરી જેવી વેશ્યાઓ ઉપર કયે પુરુષ આસક્ત થાય? અર્થાત કાઈ નહીં. પ૭ અભિપ્રાય-થોડા ધનના લેભથી જન્માંધ-જન્મથી આંધળા વગેરેને પણ પિતાનું શરીર સોંપનારી વિવેક વગરની વેશ્યાને વિવેકી પુરુષે સેવવી ન જોઈએ." અવ૦–વૃંગારરસનું સેવન કરતા પુરુષ વેશ્યાને સંગ નહીં કરો, કારણ કે તે અતિ નિંદાલાયક છે. તેનું વર્ણન નીચે મુજબ છે. • अनुष्टुभवृत्त वेश्याऽसौ मदनवाला रूपेन्धनसमेधिता। कामिभिर्यत्र हूयन्ते यौवनानि धनानि च ॥५८॥ આ વેશ્યા, પપી ઇંધણાંથી વધેલી કામાગ્નિની જવાળા છે, જેમાં કામી પુરુષે યૌવન અને ધનને હોમે છે. પ૮ અવ –એક ચિત્તથી સ્ત્રીપુરુષનો સમાગમ , એ કામનું ફળ છે; પરંતુ બન્નેનાં એક ચિત્ત વગરનો સમાગમ મડદાંના સમાગમની પેઠે વ્યર્થ છે. एतत्कामफलं लोके यदद्वयोरेकचित्तता। अन्यचित्तकृते कामे शवयोरिव सङ्गमः॥ ॐ ૧ “ાન્વિતા’ તિ . . ૬. ઢિ. તથા ૨ “વિવા ' ફત્ત જિ. સા. પાટાર .
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy