SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ શૃંગારશતક स्वर्गद्वारस्य विघ्नो नरकपुरमुखं सर्वमायाकरण्डं स्त्रीयन्त्रं केन सृष्टं विषममृतमयं प्राणिनामेकपाशः॥४५॥ * સંશને આવર્ત (ઘુમરી), અવિનયનું ભવન, સાહસેનું નગર, દેન ભંડાર, સેંકડો કપટેનું સ્થાન, અવિશ્વાસનું ક્ષેત્ર, સ્વર્ગદ્વારનું વિઘ, નરકપુરીનું દ્વાર, સઘળી માયાને કરંડીઓ, અંદર વિષ સમાન, બહાર અમૃત સમાન અને પ્રાણીઓનું મુખ્ય બંધનશ્વર રૂપી યંત્ર કેણે બનાવેલું હશે? તે હું જાણતો નથી. ૪૫ शार्दूलविक्रीडितवृत्त सत्यत्वे न शशांक एष वदनीभूतो न वेन्दीवरद्वन्द्वं लोचनतां गतं न कनकैरप्यङ्गयष्टिः कृता। कित्वेवं कविभिः प्रतारितमनास्तत्त्वं विजानन्नपि त्वङमांसास्थिमयं वपुर्मुगदृशां मन्दो जनः सेवते ॥४६॥ યથાર્થ વિચાર કરીએ તો (આમ જ જણાશે કે) ચન્દ્ર કોઈ સ્ત્રીનું મુખ થયે નથી, શ્યામ કમલ સ્ત્રીનાં નેત્ર થતાં નથી અને સ્ત્રીના શરીર સેનાથી બનાવેલ નથી, તે પણ સ્ત્રીનું મુખ ચન્દ્ર છે, નેત્ર શ્યામ કમલ છે અને શરીર સેનાનું છે, એવી રીતે કવિના કહેવાથી જેનું મન ઠગાયલું હોય છે, એ મૂઢ મનુષ્ય યથાર્થ જાણવા છતાં પણ સ્ત્રીઓનાં ચામડી, માંસ અને હાડકાંવાળા શરીરને સેવે છે. ૪૬ ૧ “નિમ રૂતિ . p. હૂ ૪િ. gટાતરમ્ ૨ “સ (ગાળ) એવા રૂતિ ગુ. p. ઢિ. તથા જ નિ. રા. વાતરમૂા. ૩ “ સત્યેન મૃણાૐ રૂતિ ગુ. છે. . ૪િ તથા ૨ નિ.તા. 1. પાતરમ્ ( ૪ “ખવાતિ જુ. કે. રુ. ૪. વાડાના મૂા
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy