SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ભતું હરિકૃત અવ—એક જ સ્ત્રીને જોવાથી અમૃત જેવું સુખ થાય છે તે નહીં જોવાથી વિષ જેવું દુઃખ થાય છે. अनुष्टुवृत्त तावदेवामृतमयी यावल्लोचनगोचरा । चक्षुःपथादतीता तु विषादव्यतिरिच्यते ॥४३॥ સ્ત્રી જ્યાંસૂધી દૃષ્ટિ આગળ હુંાય છે ત્યાંસૂધી અમૃત જેવી લાગે છે અને નજરથી દૂર જાય છે ત્યારે વિષથી પણ વધે છે, એટલે તેથી પણ અધિક દુઃખ આપે છે. ૪૩ અવ—એક જ સ્ત્રી જો આસક્ત હાય તે। અમૃતની પેઠે સુખ આપે છે અને વિરક્ત દ્વાય તે ઝેરની પેઠે દુઃખ આપે છે. अनुष्टुभवृत्त नामृतं न विषं किंचिदेकां मुक्त्वा नितम्बिनीम् । सैंवामृतलता रक्ता विरक्ता વિષવપુરી કા એક સ્ત્રીને છેાડી ખીજું કાંઇ અમૃત કે ઝેર નથી–અર્થાત્ એ જ અમૃત અને એ જ ઝેર છે; કારણ કે સ્ત્રી જો આસક્ત હાય તા અમૃતની વેલી જેવી થઈ પડે છે, એટલે તેના જેવું સુખ આપે છે અને જો વિરક્ત હાય તે વિષવેલી થઈ પડે છે, એટલે તેના જેવું દુઃખ આપે છે. ૪૪ અવ—અહીં સુધી શૃંગારવણું નથી પરલેાક્ર પ્રાપ્ત થતા નથી, માટે પરલેાક પ્રાપ્ત કરી આપનાર વૈરાગ્ય મેળવવા માટે પ્રથમ વૈરાગ્યમાં વિશ્વરૂપ સ્ત્રીને એ શ્લેાકેાથી નિદી છે. खग्धरावृत्त आवर्तः संशयानामविनयभवनं पत्तनं साहसानां दोषाणां संनिधानं कपटशतमयं क्षेत्रमप्रत्ययानाम् । ૧ ‘મુવન’ કૃતિ જુ. મે હૈં. હિં. તથા = નિ. આ પાયાન્તરમાં
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy