SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા. ૭૩-૭૪-૭૫ . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા. . . . . . . . . . . . . . . . . .393 ટીકાર્ય - ‘ના’ - વળી અન્ય જન્મ અને અન્ય મૃત્યુનો અભાવ, તેના કારણના અભાવમાં=જન્મમરણના કારણના અભાવમાં, પર્વયસિત થયું છતું રાગાદિના અભાવથી અધિક થવા માટે ઉત્સાહ પામતું નથી; અર્થાત રાગાદિના અભાવથી અન્ય જન્મ, અન્ય મરણનો અભાવ થાય છે. ફતરાન' - અને ઇતરજન સાધારણ્યમાત્રથી ખેદાદિના દોષપણાની ઉક્તિમાં મનુષ્યવાદિનું પણ દોષપણું યુક્તિસહ થશે, અર્થાત મનુષ્યપણું આદિ પણ ઇતરજન સાધારણ હોવાથી દોષરૂપ માનવાની આપત્તિ આવશે, એથી કરીને આ કથન વાર્તામાત્ર છે.ll૩-૭૪ll કે અહીં ખેદાદિ કહ્યું ત્યાં ખેદ=શરીરનો થાક લેવાનો છે. અને મા'િપદથી જરાનું ગ્રહણ કરવું. ભાવાર્થ - "ફૂમત્ર' અહીં અશરીરભાવના એ છે કે, જે વ્યક્તિને શરીરથી હું કથંચિત્ પૃથફ છું અને કથંચિદ્ અપૃથફ છું એ રૂપ સ્યાદ્વાદનો સમ્યગ્બોધ છે, અને તેને કારણે જે શરીરથી પૃથભૂત એવા આત્મસ્વરૂપને લક્ષ્ય કરીને સમ્યફ પ્રકારે તપાદિમાં યત્ન કરે છે, તે વખતે તે શરીરના મમત્વના પરિહારના યત્નરૂપ અશરીરી એવા આત્મસ્વરૂપનું ચિંતવન કરે છે. તેથી જેમ જેમ તે ચિતવન તે શબ્દોથી નિષ્પાઘ એવા જે પરિણામો છે તેને પેદા કરે છે, તેમ તેમ તે અશરીરભાવના આત્મામાં સ્કુરાયમાન થવા માંડે છે. તેથી શરીર પ્રત્યે જે પ્રતિબંધ હતો તે ક્રમસર હીન-હીનતર થતો જાય છે. જયારે તે અશરીરભાવના પ્રકર્ષને પામે છે ત્યારે, યદ્યપિ આત્માનો શરીર સાથે સંયોગ હોવા છતાં, અને શરીર ઉપર ઉપઘાતક પદાર્થના સંયોગથી તજન્ય અશાતાનું સંવેદન હોવા છતાં, શરીરથી પૃથભૂત એવું જે પરમ ઉદાસીનસ્વરૂપ આત્માનું છે, તેનો ઉપયોગમાં પ્રતિબંધ વર્તે છે. તેથી તે શરીરકૃત અશાતા ચિત્તમાં લેશ પણ અરતિ પેદા કરતી નથી, પરંતુ શરીરના સર્વ ભાવો પ્રત્યે પરમૌદાસીન્યરૂપ આત્મરતિનું જ ચિત્તમાં સંવેદન થાય છે. સૌપાધિત્વી' - કોઈ વખતે શરીરનો જે અત્યંત અપકર્ષ થયો શરીર અત્યંત ક્ષીણ થયું, તે દઢતર તપપરિશીલનાદિ ઔપાયિક છે=બાહ્ય આચરણારૂપ ઉપવાસાદિ તપના કારણે શરીરની ક્ષીણતારૂપ છે એમ કહ્યું, ત્યાં દઢતર તપપરિશીલન ઉપાધિ છે અને શરીરનો અપકર્ષ ઔપાધિક છે. જેમ જપાકુસુમરૂપ ઉપાધિને કારણે સ્ફટિકમાં રક્તતા ઔપાધિક પ્રાપ્ત થાય છે, તેમ તપના પરિશીલનરૂપ ઉપાધિને કારણે શરીરના અપકર્ષરૂપ ઔપાયિક ધર્મ દેહમાં પેદા થાય છે, અને તે અશરીરભાવનામાં નિમિત્તકારણરૂપ તપ હોવાને કારણે મુનિ તપનું સેવન કરે છે; અને ઉપાધિરૂપ આ તપ બાહ્ય આચરણારૂપ જ ગ્રહણ કરવાનો છે પણ નહિ કે અત્યંતર તપ, કેમ કે શરીરના અપકર્ષનું જનક બાહ્ય તપ છે. ‘તપોfથતા' - ક્વચિત્ ભોજનનો અત્યંત અપકર્ષ તપોઅર્થિતાથી પાધિક છે એમ કહ્યું, ત્યાં તપોઅર્થિતા એ જીવનો પરિણામ છે, અને એ રૂપ ઉપાધિથી ભોજનની જે જીવની ક્રિયા છે તેનો અત્યંત અપકર્ષ થાય છે, તેથી તપોઅર્થિતા એ ઉપાધિ છે અને ભોજનનો અપકર્ષ એ ઔપાધિક છે.llo૩-૭૪ll અવતરણિકા -નગુવતિનાં ક્ષાર્જિસુāપ્રસિદ્ધ, તેના સદક્ષgwriટુનાવતિeતે, મતવ तत्र पारिभाषिकं दोषत्वमित्यभिप्रेत्य शङ्कते
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy