________________
પંચસંગ્રહ વતીય - (૨) અપર્યાપ્ત નામકર્મ સાથે બાદર અને પ્રત્યેક સિવાય પરાવર્તમાન કોઈપણ શુભપ્રકૃતિએ ઉદયમાં આવતી નથી.
(૩) સૂવમનામકર્મના ઉદયવાળાને તેમજ તેઉકાય અને વાઉકાયને યશને ઉદય હેતે નથી.
(૪) લબ્ધિ અપર્યાપ્ત છને પરાઘાત, આતપ અથવા ઉદ્યોતને ઉદય થતે જ નથી, અને આતપ તથા ઉદ્યોતને ઉદય ઉચ્છવાસ અને સ્વરના ઉદય પહેલાં પણ થાય છે.
(૫) જે આપને ઉદય હેય તે બાદર પર્યાપ્ત પૃથ્વીકાય છને જ હોય છે, અને જે ઉદ્યોતને ઉદય હોય તે તેઉકાય અને વાઉકાય વિના લબ્ધિ પર્યાપ્ત તિર્યંચને, કેના ઉત્તરવૈક્રિય શરીરમાં તેમજ મુનિઓના વૈક્રિય તથા આહારક શરીરમાં જ હોય છે. 1. (૬) એકેન્દ્રિય જાતિ સાથે બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, યશ, આતપ અને ઉદ્યોત આ છ સિવાય તથા વિકલેન્દ્રિય જાતિ સાથે પર્યાપ્ત, યશ, ઉદ્યોત અને સુસ્વર વિના અન્ય કોઈપણ પરાવર્તમાન શુભ પ્રકૃતિઓ ઉદયમાં આવતી નથી.
- (૭) નરકગતિ સાથે કોઈપણ પરાવર્તમાન શુભ પ્રકૃતિ અને દેવગતિ સાથે દુર્ભાગ, અનાદેય અને અયશ સિવાય કેઇપણ પરાવર્તમાન અશુભ પ્રકૃતિએ તેમજ આ બન્ને ગતિ સાથે સંઘયણે પણ ઉદયમાં આવતાં નથી.
(૯) પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચગતિ અને પર્યાપ્ત મનુષ્યગતિ સાથે પરાવર્તમાન દરેક પ્રકૃતિઓ ઉદયમાં આવી શકે છે. ' (૯) લબ્ધિ અપર્યાપ્ત ને દરેકને પોતપોતાને યોગ્ય પહેલાં જ ઉદયસ્થાને હોય છે. અને ૨૧ નું ઉદયસ્થાન તીર્થકર કેવલી ભગવાન વિના સર્વે ને વિગ્રહગતિમાં જ હોય છે.
એકેન્દ્રિયોને ૨૧-૨૪-૨૫-૨૬ અને ૨૭ એમ સામાન્યથી પાંચ ઉદયસ્થાને હિય છે.
ત્યાં ધૃવેદથી બાર પ્રકૃતિએ તેરમા ગુણસ્થાનક સુધી દરેક જીને દરેક ઉદયસ્થાનમાં હોય જ છે, માટે તે સિવાયની જ પ્રકૃતિએ અહીં ગણાવવામાં આવે છે. પૃદય બાર, તિર્યચકિક, એકેન્દ્રિય જાતિ, સ્થાવર, સૂમ-બાદર બેમાંથી એક, પર્યાપ્ત-અપર્યાપ્તમાંથી એક, દુર્ભાગ, અનાદેય અને યશ–અશમાંથી એક, આ ૨૧ પ્રકૃતિએને ઉદય વિગ્રહગતિમાં હોય છે.
તેના સૂમ-અપર્યાપ્ત, સૂમ-પર્યાપ્ત, અને બાદર અપર્યાપ્તના અયશ સાથે ત્રણ અને બાદર પર્યાપ્તના યશ–અયશ સાથે બે, એમ કુલ પાંચ ભાંગા થાય છે. અર્થાત્