________________
સા૨સંગ્રહ
૨૫૧ સાધારણ, પ્રત્યેક, અસ્થિર, સ્થિર, અશુભ, શુભ, દુર્ભાગ, અનાર્ડેય, અયશ અને યશ આ ૩૩ પ્રકૃતિ એ એકેન્દ્રિયને બંધ યેય છે.
યુવબંધી નવ, તિર્યંચદ્ધિક, બેઈન્દ્રિયાદિક ત્રણમાંથી કેઈપણ એક જાતિ, ઔદારિકદ્ધિક, છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન, અશુભવિહાગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, રસ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, દુર્ભગત્રિક, યશ અને અપયશ આ ૩૪ પ્રકૃતિએ બેઈન્દ્રિય વગેરે ત્રણે જાતિ સાથે બંધાય.
ધ્રુવબંધી નવ, ચારગતિ, ચાર આનુપૂર્વ, પંચેન્દ્રિય જાતિ, ઔદ્યારિક આદિ ત્રણ શરીર, ત્રણ અંગોપાંગ, છ સંઘ પણ, છ સંસ્થાન, બે વિહાગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, જિનનામ, ત્રસદ્ધિક, પર્યાપ્ત, અપર્યાપ્ત, પ્રત્યેક, સ્થિરષ, અથિરક આ ૫૯ પ્રકૃતિએ પંચેન્દ્રિય જાતિ સાથે બંધમાં આવે છે.
કુબંધી નવ, નરકશ્ચિક, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિયદ્ધિક, હંડક સંસ્થાન, અશુભવિહાગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ત્રસ ચતુષ્ક, અસ્થિર , આ ૨૮ પ્રકૃતિઓ નરક ગતિ સાથે બંધાય છે.
યુવબંધી નવ, તિર્યચકિક, પાંચ જાતિ, ઔદરિદ્ધિક, છ સંઘયણ છ સંસ્થાન, બે | વિહાગતિ, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, ત્રસદશક અને સ્થાવર દશક આ ૫૬ પ્રકૃતિએ તિર્યંચ ગતિ સાથે, અને યુવબંધી નવ, મનુષ્યદ્ધિક, પંચેન્દ્રિય જાતિ, ઔદારિકદ્વિક, છ સંઘયણ, છ સંસ્થાન, બે વિહાગતિ, પરાઘાત, ઉચ્છવાસ, જિનાનામ, ત્રસ દશક, અપર્યાપ્ત અને અસ્થિર પર્ક આ ૪૮ પ્રકૃતિઓ મનુષ્યગતિ સાથે તેમજ યુવબંધી નવ, દેવદ્રિક, પંચેન્દ્રિય, જાતિ, વૈક્રિયદ્ધિક આહારકહિક, પ્રથમ સંસ્થાન, શુભ વિહાગતિ, પરાઘાત, ઉછૂપાસ, જિનનામ, ત્રસદશક, અસ્થિદ્ધિક અને અયશ આ ૩૪ પ્રકૃતિઓ દેવગતિ સાથે બંધમાં આવે છે.
નરકગતિ સાથે કઈપણ પરાવર્તમાન શુભ પ્રકૃતિએ બંધાતી જ ન હોવાથી ઉપર બતાવેલ નરકગતિ સાથે જે ૨૮ પ્રકૃતિએ બંધમાં આવે છે તે બધું જ બંધાય છે. માટે નિરકપ્રાગ્ય ૨૮ નું એક જ બંધસ્થાન અને તેને ભાગે પણ એક જ છે અને તેના બાંધનાર મિથ્યાદાટી પર્યાપ્ત સંજ્ઞી પં. તિય અને મનુષ્ય છે.
૨૩-૨૫ અને ૨૬ એમ એકેન્દ્રિય પ્રાગ્ય ત્રણ બંધસ્થાને છે ત્યાં નામકર્મની શ્રવબંધી નવ, તિર્યચઢિક, એકેન્દ્રિય જાતિ, ઔદારિક શરીર, હુડક સંસ્થાન, સ્થાવર, પર્યાપ્ત અપર્યાપ્તમાંથી એક, પ્રત્યક-સાધારણમાંથી એક, સૂક્ષ્મ-બાદરમાંથી એક અને દુઃસ્વરવિના અસ્થિર પંચક, આ ૨૩ પ્રકૃતિઓનું બંધસ્થાન અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાગ્ય છે.