________________
૧૩૦
પંચસંગ્રહ-૨ પર્યા. અપર્યા. સંગીનું સાત કર્મમાં અલ્પબદુત્વ : જિઘન્ય અબાધા.
અલ્પ.
અંતર્મુહૂર્ત ર.અબાધા સ્થાનો અસં.ગુણ જઘન્ય અબાધા રહિત ઉત્કૃષ્ટ અબાધાના સમય પ્રમાણ ૩. કંડક સ્થાનો [(પરસ્પર તુલ્યો જઘન્ય અબાધા રહિત ઉત્કૃષ્ટ અબાધાના સમય પ્રમાણ ૪.|ઉન્ટ અબાધા. વિશેષાધિક જા. અબાધારૂપ અંતર્મુ. ના સમયો વડે અધિક ત્રણ
હજારાદિ વર્ષના સમયપ્રમાણ ૫. નિષેકનાં દ્વિગુણહાનિનાં સ્થાનો અસં.ગુણ પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગના
સમયપ્રમાણ ૬. દ્વિગુણહાનિનાં એક
આંતરાનાં સ્થાનો અસં ગુણ પલ્યોપમના અસંખ્યાતા વર્ગમૂળના સમય પ્રમાણ ૭.અબાધાસ્થાનો+ કંડકસ્થાનો
અસં.ગુણ ટિપ્પણ વાંચી સ્વયં વિચારવું ૮. જઘન્ય સ્થિતિબંધ અસં.ગુણ અંતઃકોડાકોડી સાગરોપમપ્રમાણ
(શ્રેણિ વિનાના જીવો આશ્રયી) સર્વ સ્થિતિસ્થાનો સિંખ્યાતગુણ | જા. સ્થિતિબંધન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સમયપ્રમાણ ૧૦. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક | | પોતપોતાના સંપૂર્ણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પ્રમાણ હવે આયુકર્મના સંબંધમાં અલ્પબદુત્વ કહે છે–
आउसु जहन्नबाहा जहन्नबंधो अबाहठाणाणि । उकोसबाह नाणंतराणि एगंतरं तत्तो ॥१०३॥ ठिइबंधट्ठाणाइ उक्कोसठिई तओ वि अब्भहिया । सन्निसु अप्पाबहुयं दसट्ठभेयं इमं भणियं ॥१०४॥
आयुष्षु जघन्याबाधा जघन्यबन्धः अबाधास्थानानि । उत्कृष्टाबाधा नानान्तराणि एकान्तरं ततः ॥१०३॥ स्थितिबन्धस्थानान्युत्कृष्टस्थितिस्ततोऽप्यब्भ्यधिका ।
संज्ञिष्वल्पबहुत्वं दशाष्टभेदमिदं भणितम् ॥१०४॥ અર્થ–પર્યાપ્ત અસંજ્ઞીપંચેન્દ્રિય અને પર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિય એ બન્નેના આયુની જઘન્ય અબાધા અલ્પ છે, ક્ષુલ્લકભવના ત્રીજા ભાગથી અત્યંત નાના અંતર્મુહૂર્ત પ્રમાણ છે માટે. તેનાથી જઘન્યસ્થિતિબંધ સંખ્યાતગુણ છે, ક્ષુલ્લક ભવરૂપ છે માટે. તેનાથી અબાધાસ્થાનો સંખ્યાતગુણા
૧. અહીં તથા આગળ શેષ જીવભેદોમાં જઘન્યસ્થિતિબંધ શુલ્લકભવ પ્રમાણ કહ્યો છે તે અબાધકાળ વિનાનો બતાવ્યો હોય તેમ લાગે છે. અન્યથા અબાધાકાળ સહિત ક્ષુલ્લકભવ પ્રમાણ જઘન્ય સ્થિતિબંધ આવે.