SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ દુષ્કાળમાં જીવદયા, કાજે જે દોક્યા, મુંબઈ આવી ફંડ કરાવીને જંપ્યા, અઢી કરોડ છોડાવે, પશુ પ્રાણીને રક્ષાવે............. હાં...હો... સંત...૧૩ રામાયણ, મહાભારત પાત્રો બતાવે, સાંભળી કુપાત્રો, સુપાત્રતા પાવે પ્રવચન સુણી પાવન થાવ, દશ સહસ સંખ્યા આવે.. હા....હો. સંત...૧૪ શિશુ શિબિર, કન્યા શિબિરો કરાવે, સંસ્કાર માટે તપોવનને સર્જને, ઉચ્ચ વિચારોની મૂર્તિ, સૌનાં હિત હેતે સ્કૂર્તિ.... હા..હો... સંત...૧૫ અંતરીક્ષ તીર્થરક્ષા ચૈત્યોની શુદ્ધિ, યાત્રા પ્રવાસો-ગ્રામ પ્રવાસોથી સિદ્ધિ, યુવા શિબિરો કરાવે, જીવન રક્ષાના દાવે......... હા...હો. સંત...૧૬ સંસ્કૃતિ રક્ષક મોભી કહેવાતા, શાસન રક્ષાક જોગી વખણાતા, આચાર ચુસ્તતાની નિષ્ઠા, લાખો હૃદયે પ્રતિષ્ઠા...હા...હો... સંત...૦૧૭ ભવભય ભારે, પાપ અસ્થી ધ્રુજાવે, દોષમુક્ત થાવા, કશું ઢીલું ના ચલાવે, જયઘોષસૂરિનાં ખોળે, શુદ્ધિ હેતે આંસુ સારે... હા...હો... સંત...૧૮ અપવાદ સેવને જે વ્યથિત અમાપ, દોષ વદે નિજ પ્રવચન આપ, જાણે અશ્રુકેરો દરિયો, આંખે છલોછલ ભરીયો...હા...હો... સંત...૧૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005672
Book TitleChandrashekharvijay Maharaj Jivan Katha Ras
Original Sutra AuthorN/A
AuthorJagvallabhsuri
PublisherDharmchakra Prabhavak Trust
Publication Year
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy