SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ નીડર વ્યક્તિત્વ પરવા, ન કોની કરતા, મેનકા, ઈદિર, મોરારજીથી નવિ ડરતા, જાહેર આલોચના કરાવે, રાષ્ટ્રહિત રક્ષા ભાવે....... હા...હો.. સંત...૦૫ વીર સૈનિક દળ સ્થાપીને વિહરંતા, ધર્મરક્ષાનો જુવાળ ઊભો કરતા, યુવાશક્તિને જાડી, મોર નિદ્રાને ભગાડી......... હા...હો... સંત..૦૬ ઘેલું પામ્યા મોહમયીનાં યુવાનો, રવિવારી શિબિરોમાં થયા રે દીવાનો. કાયાપલટ સૌની થાતી, ચર્યા તેઓની ગવાતી... . હા....હો.. સંત...૦૭ સ્વદ્રવ્યથી પૂજા પ્રભુની તે કરતાં, અષ્ટપ્રકારી ભાવો નીત નવા વરતા, કામે લાગે કાળા વાળ, ભાવ ભક્તિનો જુવાળ... હાં...હો... સંત.૦૮ મડદાને બેઠાં કરવાની છે તાકાત. તારા વ્યાખ્યાનમાં તુ આપે સૌને ભાન, ભુવનભાનુ ગુરુ કહે એમ, અહો! ગુરુવરની રહેમ.. હા...હો. સંત...૦૯ વ્હાલુ પ્રભુનું બધું, શુદ્ધિ પણ હાલી, સંઘ-શાસન-જીવો-આશા રખવાળી, વ્હાલા કાજે જે ઝઝૂમે, હેતે હિતમાં જ રમે...... હા...હો... સંત...૧૦ કુમતિના કુમતોને બહુ રે હંફાવ્યા, નેમ રાજુલ નાટકકારોને હરાવ્યા, પામેગામ સંઘમાં સંપ, કાક્યો કઢાવ્યો કુસંપ.... હા...હો... સંત...૧૧ ગરીબોના બેલી ને અસીમ કરુણાધારી, સહુ કોનાં દુઃખો દોષો નિવારે વિચારી, રાહત કેન્દ્રો-છાશ કેન્દ્રો, ખીચડી ઘરો ટાળે કંદોહા...હો... સંત...૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005672
Book TitleChandrashekharvijay Maharaj Jivan Katha Ras
Original Sutra AuthorN/A
AuthorJagvallabhsuri
PublisherDharmchakra Prabhavak Trust
Publication Year
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy