SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ મિલન : સંમેલનની ભૂમિકા 0 વિ.સં. ૧૯૦માં મુનિ સંમેલન ભરાયું. કહેવાય છે કે આ સંમેલન સફળ થયું હતું. આ પછી વિ.સં. ૨૦૧૪માં અમદાવાદના શ્રાદ્ધવર્ય શ્રી કેશવલાલ લલ્લુભાઈના પ્રયત્નોથી મુનિ સંમેલન થયું. જે સંપૂર્ણપણે નિષ્ફળ ગયું. તે પછી વિ.સં. ૨૦૪૪માં મુનિ સંમેલન થયું. ખરેખર તે વિ.સં. ૨૦૪ની સાલના પટ્ટને માન્યતા આપનારા કેટલાક જ પ્રમાણેનું આ મિલન કરવાનું હતું. આવું મિલન કરીને જિનશાસનનાં કેટલાંક કાર્યો કરવાની ભાવના પૂજ્યપાદ ભદ્રકરસૂરિજી મ.સા.ના હૈયે જાગી. ૪૨ની સાલના પટ્ટકના આચાર્યાદિની સમક્ષ તે ભાવના તેમણે વ્યક્ત કરી. તે મુજબ ઘણાખરા સ્વયં આવ્યા; કેટલાકે પ્રતિનિધિ મોકલ્યા. આ રીતે વિ.સં. ૨૦૪૪ના શૈ. સુ. છઠે તે બધાનું પંકજ સે માં મિલન થયું જિનશાસનનાં કાર્યો કરવાની મિલનની પાર્શ્વ–ભાવના જાણીને જ અમદાવાદમાં ઉપસ્થિત અન્ય આચાર્યાદિ શમણું ભગવંતે–સંમેલનના આયોજક તરફથી વિનંતિ થતાં–તેઓ પણ આ મિલનમાં જોડાયા. અને ચે.સુ. દસમના દિવસે બધા શ્રમણને વાજતે-ગાજતે પંકજ સે.ના વ્યાખ્યામંડપમાં પ્રવેશ થયે. માંગલિક પ્રવચને થયાં અને શાશ્વતી ઓળીના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy