SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ * હંમેશાં આંખમાં આંજણ લગાડવું નહીં. +સફેદ સૌમ્ય શુદ્ધ સાદા વસ્ત્રો પહેરવાં. + વીર પુરુષોનાં - ભક્તજનોના - સ્વામીભક્તના - ઉદ્યોગીકળાકોશલ્યવાન પુરુષોના અને ભાગ્યશાળીના ચરિત્રો વાંચવા કે સાંભળવા. મનમાં મહતજનોનાં કર્તવ્યોનું ચિંતવન કરવું + સારા વિચારો-મનોરથો કરવાના + ઉત્તમ સંકલ્પબળની અસર ગર્ભ ઉપર થવાનો આગ્રહ ધારણ કરવો * કોઈપણ વ્યસન ન સેવતાં સવ્યસન - દાન- સન્માન ધર્મકૃત્યાદિમાં લીન રહેવું, * ઘરમાં સ્વચ્છતા રાખવી, દુષ્ટ સ્ત્રીઓ, કદરૂપું કે કોઢીયું અને ચેપીરોગ,વારસે ઉતરતા રોગોવાળાં અને ખરાબ આચાર વિચારવાળાં, મેલાં માણસોનો તદ્દન સંસર્ગજ ન રાખવો. + ગુરુજન કે વડીલ વ્યક્તિ પ્રત્યે આદરભાવ કે પુજ્યભાવ રાખવો. * શક્યતા હોય તો સાધુ-સાધ્વીને ગોચરી પાણીનો લાભ લેવો. માર શકિત * સદાચારી અને મંગળાચારી રહેવું. Dun internauonal For Personal & Private Use Only www.jai
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy