SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ અતિ પરિશ્રમ ન કરવો. + પ્રવાસ ન કરવો. રિક્ષા, ગાડી જેવાં ઉછળતાં વાહનોમાં ન બેસવું. ઉબડખાબડ રસ્તા પર વાહન ન ચલાવવું. કોઈપણ જાતનું વજન ઉચકવું નહિ, કપડા ધોવા નહિ, સંક્ષેપમાં કોઈપણ જાતની મહેનત કે શરીરને કષ્ટ પડે તેવું કામ કરવું નહીં. + પાંચ મહિના પછી ઘરની બધી જ જવાબદારીમાંથી મુક્ત થઈ જવું. બાળકને જે વિષયમાં હોશિયાર બનાવવું હોય તે કાર્ય કરવું. મૈથુન વર્જ્ય છે. + દિવસે ઊંઘવું નહિ, દિવસે મોડા ઉઠવું નહિ અને રાત્રિ જાગરણ કરવું નહીં. + કઠણ પથારીમાં સુવુ કે બેસવું નહિ, નીચે જમીન પર સુવુ નહીં. * દુર્ગન્ધિત પદાર્થો સુંઘવા નહિ, અપ્રિય વસ્તુ જોવી નહીં. + ઘોંઘાટ, ઝઘડા કે ઊંચા અવાજો સાંભળવા નહિ, ઊંચા સાદે બોલવું નહીં. + શરીરે માલિશ કરવી નહિ, ઉબટણ લગાડવું નહીં. + ઊંચેથી વસ્તુઓ જોવીનહિ કે ઊંચા પહાડ કે બિલ્ડીંગથી નીચે જોવું નહીં. કk aled * ઊંચા સ્થળે બેસવું નહિ કે ઉભડક પગે બેસવું નહીં. + ભારે ચાદર કે વસ્ત્રો પહેરવા નહિ કે ભારે ઘરેણાં પહેરવાં નહીં. on International For Personal & Private Use Only www.jail ૭
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy