SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ पौडी २० १६८ भरीऐ हथु पैरु तनु देह । १६९ पाणी धोते उतरसु खेह । १७० मूत पलीती कपडु होइ । १७१ दे साबूणु लईऐ ओहु धोइ । १७२ भरीऐ मति पापाकै संगि । १७३ ओहु धोपै नावैकै रंगि । १७४ पुंनी पापी आखणु नाहि । १७५ करि करि करणा लिखि लै जाहु । १७६ आपे बीजि आपेही खाहु । १७७ नानक हुकमी आवहु जाहु ॥२०॥ અર્થ હાથ, પગ, તન- દેહ જો (મેલથી) ભરાઈ જાય, (૧૬૮) તો પાણી વડે ધોવાથી એ મેલ ઉતારી કઢાય; (૧૬૯) મૂત્રથી કપડું પલીત થઈ ગયું હોય, (૧૭૦) તો સાબુ દઈને એને ધોઈ લેવાય. (૧૭૧). તેમ, બુદ્ધિ જો પાપના સંગથી ભરાઈ જાય, (૧૭૨) તો તેને નામનો રંગ દઈને ધોઈ શકાય. (૧૭૩) પુણ્યશાળી” કે “પાપી' બોલવાથી ન બનાય. (૧૭૪) જેવાં કર્મ કરો, તેવાં લખીને લઈ જાઓ; (૧૭૫) પોતે વાવેલાં બીજનાં ફળ પોતે જ ભોગવો. (૧૬) હે નાનક, (પરમાત્માના) હુકમ અનુસાર આવો અને જઓ! (૧૭૭) ૧. લેહ – ધૂળ, મેલ. ૨. ગળુ - બોલવાની-મોઢાની વાતો નથી, એવા ભાવ. ૩. ૧૭૬મી અને ૧૭૭મી કી ભેગી જ સમજવાની છે. પોતે વાવેલાં બીજનાં ફળ પોતે ભોગવો, (અને સંસારમાં આવ-જા કરો) – એવો (પરમાત્માનો હુકમ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy