SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ पौडी ४ २७ साचा साहिबु साचु नाइ, भाखिआ भाउ अपारु । २८ आखहि मंगहि ‘देहि ' 'देहि ', दाति करे दातारु। . १९ फेरि कि अगै रखीऐ, जितु दिसै दरखारु । ३० मुहौ कि बोलणु बोलीऐ, जितु सुणि धरे पिआरु । . ३१ अंमृत वेला सचु नाउ, वडिआई वीचारु । ३२ करमी आवै कपड़ा, नदरी मोखु दुआरु । ३३ नानक एवं जाणीऐ, सभु आपे सचिआरु ॥ ४ ॥ સાહેબ સાચા છે, તેમનું નામ પણ સાચું છે; અપાર ભાવપ્રેમ રૂપી ભાષા વડે તે નામ ઉચ્ચારાય છે. (૨૭) (જીવો) “દેહિ” “દેહિ” (“આપો! આપો”!) કહેતા માગ્યા કરે છે, અને એ દાતા (પરમાત્મા) બક્યા કરે છે. (૨૮) તો પછી તેમની આગળ શું ધરીએ,’ –જેથી તેમના દરબારનું દર્શન થાય? (૨૯) (–તેમ જ) મોં વડે શી વાણી બોલીએ, – જે સાંભળી તે (આપણા ઉપર) વહાલ કરે? (૩૦) બસ, અમૃત વેળાએ (બ્રાહ્મ મુહૂર્તે) તેમના સાચા નામનું અને તેમના મહિમાનું ચિતવન કરો.” (૩૧) ૧. માલિગા=ભાષા. ૨. મવિના માર મપ – એ ભાગના જુદી જુદી રીતે પણ અર્થ લેવાય છે. જેમકે– (૧) (સાચા સાહેબનું સાચું નામ બોલવાથી (માવિગ્રા) અપાર ભાવ-પ્રેમ (માર માર) ઊભરાય છે. (૨) (ભક્તોએ) સાચા સાહેબ પરમાત્માના અપાર ભાવ-ગુણ વર્ણવ્યા (મહિમા) છે. (૩) અપાર ભાવપ્રેમથી (માર માર) ભક્તો તે નામ જપે છે (માલિગા). ૩. રાતિ રે ! ૪. આ વિષે – આગળ મૂકીએ–ને ધરીએ. ૫. વીવી-નામને જપ કરો અને મહિમાનું સ્તવન કરો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy