SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ જપુછ - ૭ જણાવ્યું છે કે, પરમાત્માના હુકમ અનુસાર થાલીએ, તે “સચિઆરા' થવાય – સત્ય પરમાત્માને પામી શકાય. હવે પછીની પૌડીમાં ગુરુ નાનક ગુરુનું શરણું લઈ (ગુરુમુખ થઈ) તેમના બતાવ્યા પ્રમાણે નામસ્મરણમાં લીન થવાનો ભક્તિમાર્ગ સ્થાપતા જાય છે. २६ : नानक बिगल बेपरवाहु પરમાત્માએ પિતાના હુકમ વડે આખી સૃષ્ટિને માર્ગ પ્રવર્તાવ્યો છે, છતાં તે પિતે તેનાથી અલિપ્ત જ છે. એના વતીનું કશું ઊણાપણું કે ભરેલાપણું એમને પ્રાપ્ત થતું નથી. ઉપનિષદ કહે છે તેમ, પૂર્ણમાંથી પૂર્ણ નીકળ્યું છે, અને પૂર્ણમાંથી પૂર્ણ બાદ થવા છતાં પૂર્ણ જ બાકી રહે છે– એ અદ્ભુત ઘાટ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy