SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ સિધ-ગોસટિ ૪૩ ૧૪૩ ગુરુનો સંગ કરનાર સત્ય-પરમાત્માના ગુણ ગાઈને (પ્રેમભક્તિ દ્વારા) સત્ય-પરમાત્મામાં સમાઈ રહે. “ગુરુનો સંગ કરનાર (પરમાત્માનું સાચું નામ પામ્યો હોઈ, તેની ઉત્તમ આબરૂ બંધાય. નાનક કહે છે કે, ગુરુનો સંગ કરનારને ત્રણે ભુવનોનું તત્ત્વ સમજાઈ જાય.” [૪૨] ४३ सिद्ध० 'कवण मूलु कवण मति वेला तेरा कवणु गुरु जिसका तू चेला । कवण कथा ले रहहु निराले વો નાનતુળદુ તુમ વા !' एसु कथाका देइ बीचारु । * મન વરિ અંઘાવણહાર' | રૂ / | (સિદ્ધો પૂછે છે:-) (જીવનનું) મૂળ શું છે? આ યુગનો માર્ગ કયો? તારો ગુરુ કોણ છે, જેનો તું ચેલો છે? “ક્યા શાસ્ત્રના આધારે તું ભેખધારી બન્યો છે? “ભલા નાનક, ઉપરાંતમાં અમે કહીએ છીએ તે સાંભળ; અને તેના ઉપર વિચાર કર – “ (માત્ર) ગુરુએ આપેલ નામ આ ભવસાગરને શી રીતે પાર કરાવી શકે?' [૪૩] ૪૪ नानक० " पवन अरंभु सतिगुर मति वेला ___ सबदु गुरू सुरति धुनि चेला । ૧. મૂળ: સારું | બધાં. ૨. વે | ૩. મતિ - બુદ્ધિ - યુક્તિ – ઉપાય. ૪. થા ! ૫. હૈદ નિરા ! – અળગો થયો છે. ૬. વાસે | મુગ્ધ – ભેળું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy