SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ નાનક – ચાલુ] “ગુરુનો સંગ કરનારને વેદો, સ્મૃતિઓ અને શાસ્ત્રોનું રહસ્ય સમજાય; સૌના હૃદયનો ભેદ પણ. સિધ-ગોસટિ ૩૮ અથ “ તે (પોતાના મનમાંથી) સૌ પ્રત્યે વેર અને વિરોધની લાગણી ગુમાવે (અને સૌ પ્રત્યે સ્વાત્મભાવ પ્રાપ્ત કરે); પોતાનાં પાછલાં કર્મનો બધો હિસાબ તે ચૂકતે કરી દે. .. ‘પરમાત્માના નામનો રંગ તેને લાગ્યો હોઈ, પોતાના ખસમનો તેણે સાક્ષાત્કાર કર્યા હાય છે. [૩૭] - ३८ [જ્ઞાન – ચાલુ ] " बिनु गुर भरमै आवै जाइ बिनु गुर घाल न पवई थाइ | Jain Education International बिनु गुर मनुआ अति डोलाइ ૧૩૯ बिनु गुर त्रिपति नही बिखु खाई ॥ बिनु गुर बिसीअरु उसै मरि वाट । નાન” પુરી વિનુ માટે ઘાટ || ૨૮ || - અથ [નાનક – ચાલુ] “ગુરુ વિના ભ્રમમાં ભટકથા ક૨ે; તેનું કશું કર્યું -કારવ્યુંÝ દામ ન બેસે; “ગુરુ વિના મન અતિશય ડોલ્યા કરે; અર્થાત્ વિષયોરૂપી વિષ ભોગવ્યા કરેપ પણ કદી તૃપ્ત થાય નહીં; ૧. ગળત | ૨. મિટાવૈ । ૩. હ્રસમુ – માલિક, ૪. વાહ – પરિશ્રમ – ઉદ્યમ. ૫. ક્ષાર । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy