SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ સિધ-ગોસટિ ૨૪ ૧૨૭ એવા અકથ્ય પરમાત્માનું સ્વરૂપ (મુદ્રા) ગુરુએ આપેલા જ્ઞાનથી સમજમાં આવે; એ સત્ય (નિર્ગુણ) પરમાત્મા સર્વ જીવો (સરજીને પાછા દરેક)ના હૃદયમાં બિરાજે છે! ગુરુના ઉપદેશ પ્રમાણે ચાલવાથી એ નિર્ગુણ પરમાત્મામાં પાછા સમાઈ શકીએ : અર્થાત્ એ નિરંજન-નિરાકાર તત્ત્વને સહેજે લહી શકીએ. નાનક એ સિવાય બીજી કેઈ સાધના જાણતો નથી; સદગુરુના શિષ્યને એ બધું આપોઆપ – સહેજે સમજાઈ જાય. “પરમાત્માનો વિસ્મયકારક હુકમ, પરમાત્માની કૃપા થાય તો સમજી શકાય; તેવો (કૃપાપાત્ર) જીવ જ પરમાત્માને પામવાની સાચી જુગતિ જાણે. અહંપણું મિટાવી, નિરાલંબ પરમાત્મામાં લીન થઈ જઈને અંતરમાં સત્ય પરમાત્માનો સાક્ષાત્કાર કરે, તે જોગી સાચો ! ]૨૩ [નાન – વા). "अबिगतो निरमाइलु उपजै निरगुणते सरगुणु थीआ । सतिगुर परचै परमपदु पाईऐ - સા સરિ મારૂં સ્ત્રીના પણ एके कउ सचु एका जाणे हउमै दूजा दूरि कीआ । सो जोगी गुर सबदु पछाणे अंतरि कमलु प्रगासु थीआ ॥ जीवतु मरे ता सभु किछु सूझे ____ अंतरि जाणै सरव दइआ । ૧. વિજાતિ –અગમ્ય. ૨. તતુ . ૩. રળી સેવૈ . ૪. મૂળ (મિ= હુકમ વડે- કૃપા કરીને બક્ષે ત્યારે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy