SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ સિધ-ગોસહિ ૨૨ ૨૫ (C જેણે આ સૃષ્ટિ રચી છે, તેનો નામ વડે સાક્ષાત્કાર કરનાર (સદ્ગુરુ)નો નાનક દાસાનુદાસ છે.' [૨૧] २२ सिद्ध ० ' कहा ते आवै कहा इहु जावै . कहा हु हैं समाई । एसु सवद कउ जो अरथावै तिसु गुर तिल न तमाई ॥ किउ ततै अविगतै पावै गुरमुख लगै पिरो । आपे सुरता आपे करता कहु नानक बीचारो ' ॥ tr नानक ० “हुकमे आवै हुकमे जावै Jain Education International र समाई । पूरे गुरते साचु कमावै ગતિ મતિ સમયે પારે ॥ ૨૨ || - અ (સિદ્ધો પૂછે છે:-) 3 ‘માણસ કયાંથી આવે છે, કયાં જાય છે, તથા શામાં સમાઈ રહે છે, એ ગૂઢ રહસ્ય જે પ્રગટ કરે, તે પૂરા ગુરુ કહેવાય. ‘ગુરુને સેવવાથી (પરમતત્ત્વ પ્રત્યે) ભક્તિ પ્રગટતાં અગમ્યપ એવી વસ્તુનું તત્ત્વ કેવી રીતે લાધે? ‘પોતે જ (આ માયાનો – સૃષ્ટિનો ) કર્તા હોય, અને તે જ (પરમાત્મા) પાછો સુરતા એટલે કે (પરમાત્મા પ્રત્યે) ભક્તિનો – મુક્તિનો દાતા હોય, (એ ન સમજાય તેવું છે; ) એ વાતની સમજણ પાડો !' ૧. સત્ । ૨. સદ્ ગુપ્ત જ્ઞાન – ઉપરથી ગૂઢ રહસ્ય. ૩. ૩૬થાવૈ । ૪. તિહુ ન તમારૂં – સહેજે અજ્ઞાન – ઊણપ વિનાના. તમારૂં = તેમ – અંધારું – અજ્ઞાન. ૫. વિતે । વિગત = બરાબર જાણેલું. ૬. હ્રદુ વીવારો । - - For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy