SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યશાસ્ત્રવિનોદેા.. કઠિન ગ્રંથ વાંચવાની રીત (અનુષ્ટુપ) Jain Education International वाच्यतां समयोऽतीतः स्पष्टमग्रे भविष्यति । ग्रंथं वाचयतामेव काठिन्यंकुत्रवर्तते ॥ (મંદાક્રાન્તા) ચાલો, વાંચો, સમય વિતશે, ખૂબ મોડું થયું છે, આગે આગે બધું સમજીશું, વાંચતાં વાંચતાં ભૈ; ઝાઝાં વેશો હજી ભજવવાં, થોડી છે રાત જો ને ! જો, આ રીતે પઠન કરતાં, ગ્રંથ અઘરો જ ક્યાં છે ? રમૂજભરી રીતે કાવ્યમાં, ગ્રંથ વાંચવાની એક રીત બતાવી છે. ગુરુ શિષ્યને, અથવા અધ્યાપક વિદ્યાર્થીને ગ્રંથ ભણાવતા હોય ત્યારે જલદી ન સમજાય તેવાં સ્થાન આવે તેને સમજવા માટે શબ્દકોશ જોવામાં તથા અન્ય સંદર્ભ તપાસવામાં સમય તો વિતે જ. કોઈક વાર અધ્યાપક અથવા કોઈક વાર વિદ્યાર્થી આમાંથી રસ્તો કાઢે. અરે ! આગળ વાંચોને ! મોડું થાય છે. એ તો આગળ આગળ વાંચીશું તેમ બધું સમજાતું જશે. જો આમ આ રીતે વાંચીએ તો કોઈ ગ્રંથ અઘરો લાગે જ નહીં. અને આમ તો ગ્રંથોના ગ્રંથો વાંચી લીધા કહેવાય. બરાબર ને ? ૩૯ -- છેલ્લું પાનું For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005636
Book TitleChellu Panu
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherPathshala Prakashan
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy