SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની ભક્તની પ્રતિભા દુ:ખસુખસે કોઈ પરે પરમ પદ તેહિ પદ રહા સમાઈ. (જુઓ “આશ્રમ ભજનાવલી' – પા. ૦૫-૬) એ જ વસ્તુને ગીતાકાર (૧૫-૨૦) “ગુહ્યતમ શાસ્ત્ર' કે (૯૧, ૨) “રાજવિદ્યા રાજગુહ્યમ્ પવિત્રમ...ઇ૦ શબ્દોથી વર્ણવી બતાવે છે. એને જ તે “શારીર કેવલં કર્મ” (૪-૨૧)ની “બ્રહ્મકર્મસમાધિ' (૪-૨૪) પણ કહે છે; અને તે સ્થિતિ વર્ણવતાં (૫૮ થી ૧૦) કહે છે – પશ્યન્ વત્ મ્યુશનું જિદાન, ..... ઇંદ્રિયાણિ ઇંદ્રિયાર્થીપુ વર્તને ઇતિ ધારયન .... લિપ્યતે ન સ પાપન પદ્મપત્રમિવાભસા | કવિ આ કાળે એ ઉન્મની બ્રહ્મ-દશાની ઝાંખી કે ચમકારો જોવા પામે છે, તેમાં તેમને ખેદ એટલો જ છે કે, તે દશા અવિરત અનુભવાતી નથી. પરંતુ, તેમને શ્રદ્ધા છે કે, તે શુભ છે – સત્ય છે – કલ્યાણમાર્ગે ગતિ છે. આ પ્રકારની સ્થિતિને વેદાન્ત પણ નિર્વિકલ્પ સમાધિ કે અખંડ નિદિધ્યાસન કહીને બતાવે છે; અને કવિશ્રી તેમના જીવનના આ સમયે વેદાન્ત-સમાગમ પણ ચાહતા જોવા મળે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy