SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ અખંડ પ્રેમ-ખુમારી પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ. "" આ જ અરસામાં (મુંબઈ, અષાડ, ૧૯૪૭) લખેલા એક પત્રમાં (શ્રી,૧-૩૨૮)નીચેની પેલી જાણીતી કડીઓ મળે છે: – બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુકે ચરન, સે। પાવે સાક્ષાત્. "" ********* જપ તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. ભક્તોની વાણીમાં ઉપરની સ્થિતિનું વર્ણન તેમની પ્રેમ-ભક્તિની મસ્તી નિરૂપતાં ભજનામાં જોઈ શકીએ. જેમ કે, સંત-સાધુપુરુષ તુકારામ : Jain Education International ભક્ત અસે જાણા જે દેહીં ઉદાસ; ગેલે આશાપાશનિવારૂની. વિષય તે। ત્યાંચા ઝાલા નારાયણ, નાવડે ધન જન માતાપિતા........ ૨૦૩: ' (જુએ ‘આશ્રમ ભજનાવલી’– પા. ૧૭૯) અથવા કબીરજી ગાય છે તે સહજ સમાધિ-દશા તે જ કવિ (( ,, જેને અહીં “ અખંડ પ્રેમ-ખુવારી ” કહીને ઝંખે છે તે જ ને ?: સાધેા સહજ સમાધ ભલી ! ગુરુ-પ્રતાપ જા દિનસે જાગી, દિન દિન અધિક ચલી ...... કહ કબીર યહ ઉનમુનિ રહની, સો પરગટ કરી ગાઈ. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy